By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પર્યાવરણ સૂચકાંકમાં ભારત 180 દેશની યાદીમાં તળિયે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પર્યાવરણ સૂચકાંકમાં ભારત 180 દેશની યાદીમાં તળિયે
GeneralNational

પર્યાવરણ સૂચકાંકમાં ભારત 180 દેશની યાદીમાં તળિયે

HM News
Last updated: 08/06/2022 5:48 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં પર્યાવરણ પર વ્યાપક પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાના અહેવાલ છે પણ પર્યાવરણનો પ્રદર્શન સૂચકાંક અલગ જ ચિત્ર રજૂ કરે છે.અમેરિકાની સંસ્થાઓ દ્વારા પર્યાવરણના પ્રદર્શન અંગેના ૧૮૦ દેશોના મૂલ્યાંકનમાં ભારત તળિયે રહ્યું છે.એન્વાર્યમેન્ટલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ(EPI)૨૦૨૨માં ડેન્માર્કે મોખરાનું સ્થાન મેળવ્યું છે.યેલ સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ લો એન્ડ પોલિસી અને કોલંબિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઇન્ફર્મેશન નેટવર્ક દ્વારા પ્રકાશિત આ ઇન્ડેક્સમાં બ્રિટન અને ફિનલેન્ડને અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન અપાયું છે.આ દેશોને તાજેતરના વર્ષોમાં હાનિકારક ગેસોમાં ઘટાડો કરવા બદલ ઊંચો સ્કોર મળ્યો છે.ઇપીઆઇ વિશ્વભરના દેશોનો ડેટા આધારિત ઇન્ડેક્સ છે.૧૧ કેટેગરીના ૪૦ પર્ફોર્મન્સ ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરીને EPI ની યાદીમાં ૧૮૦ દેશોને ક્લાઇમેટ ચેન્જ,પર્યાવરણની સ્થિતિ અને ઇકોસિસ્ટમને ધ્યાનમાં રાખીને ક્રમ અપાયો છે.

EPIના ઇન્ડિકેટર્સ વિવિધ દેશો તેમના પર્યાવરણ અંગેના પોલિસી ટાર્ગેટની કેટલા નજીક છે તેનો રાષ્ટ્રીય સ્તરે ખ્યાલ આપે છે.અહેવાલમાં જણાવ્યા અનુસાર સૌથી ઓછો સ્કોર ભારત(૧૮.૯),મ્યાનમાર (૧૯.૪),વિયેટનામ(૨૦.૧),બાંગ્લાદેશ(૨૩.૧)અને પાકિસ્તાન(૨૪.૬)નો છે.ઓછો સ્કોર ધરાવતા મોટા ભાગના દેશોએ પર્યાવરણની તુલનામાં આર્થિક વિકાસને વધુ મહત્વ આપ્યું છે.ઉપરાંત,રાજકીય કટોકટી અને અન્ય સમસ્યા ધરાવતા દેશો પણ પર્યાવરણ જાળવણીની બાબતમાં પાછળ રહ્યા છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર “ભારતમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે અને હાનિકારક ગેસનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચ્યું છે ત્યારે દેશ પહેલી વખત આ યાદીમાં તળિયે પહોંચ્યો છે.”ચીને EPIમાં ૨૮.૪ના સ્કોર સાથે ૧૬૧મું સ્થાન હાંસલ કર્યું છે.તાજેતરમાં હાનિકારક ગેસનું પ્રમાણ ઘટાડવાના વચન છતાં એક અંદાજ મુજબ ૨૦૫૦માં ચીન અને ભારત ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં પહેલા અને બીજા ક્રમે હશે એવો દાવો રિસર્ચર્સે કર્યો છે.EMI લિસ્ટમાં અમેરિકા ૨૨ સમૃદ્ધ લોકશાહી દેશોમાં ૨૦મા અને એકંદરે ૪૩મા સ્થાને છે.અહેવાલમાં જણાવ્યા અનુસાર ડેન્માર્ક અને બ્રિટન જેવા ગણતરીના દેશો ૨૦૫૦ સુધીમાં ગ્રીનહાઉસ ગેસ ન્યુટ્રાલિટીનો લક્ષ્યાંક હાંસલ કરવાની સ્થિતિમાં છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કર્ણાટક હિજાબ વિવાદ, 23 વિદ્યાર્થિનીને સસ્પેન્ડ કરાઈ
Next Article કોરોનાગ્રસ્ત સોનિયા ગાંધીએ ED સમક્ષ હાજર થવા વધુ સમય માગ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up