By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પલસાણાના ઘલૂડાથી નેનો કાર માંથી 38 હજારનો વિદેશી દારૂ ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > પલસાણાના ઘલૂડાથી નેનો કાર માંથી 38 હજારનો વિદેશી દારૂ ઝડપાયો
GeneralSouth Gujarat

પલસાણાના ઘલૂડાથી નેનો કાર માંથી 38 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

HM News
Last updated: 22/04/2022 6:22 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : ​​​​​​​મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકના એ.એસ.આઈ.મહિપાલસિંહ રઘુવીર સિંહ નાઓને અંગત રાહે બાતમી મળી હતી કે એક નેનો કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલ ભરી પલસાણા તરફ આવી રહી છે જે બાતમી આધારે પલસાણા પોલીસની એક ટીમે પલસાણાના ઘલૂડા ગામે ને.હા.53 પર વોચ ગોઠવી હતી જે દરનીયન બારડોલી તરફથી પલસાણા તરફ આવતી બાતમી મુજબની ટાટા નેનો GJ 15 CA 7471 આવતાં અટકાવી ડીકકીમાં તપાસ કરતા ગાડી માંથી જુદી જુદી બ્રાન્ડની 38 હાજરની કિંમતની 170 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી પોલીસે કાર ચાલક અક્ષય જગદીશભાઈ સુતરિયા (ઉ.વ.24 રહે.તૃપ્તિ સોસાયટી સિંગણપોર સુરત મૂળ આનંદ પુર ભાલ લીમડી સુરેન્દ્રનગર )નાઓની અટકાયત કરી હતી વિદેશી દારૂ અંગે પૂછતાં મહારાષ્ટ્રના નવાપુરથી જુનેદ નામનાં માણસે ભરી આપ્યો હોવાનું કબુલ્યું હતું પોલીસે વિદેશી દારૂ તેમજ કાર અને મોબાઈલ મળી 1.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં ઓમિક્રોનની આફત વચ્ચે એક જ પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ
ગાંધીનગર પોલીસ ભવન ખાતે પ્રજાસત્તાક દિવસની કરાય ઉજવણી, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પોલીસ અધિકારીઓને અપાયા સન્માનપત્ર
ઓવૈસીની સભા પહેલા સંભલ જિલ્લાને ગાઝીઓની ધરતી ગણાવતા પોસ્ટરો લગાવાયા
ફુટબોલર રોનાલ્ડોના બે શબ્દોથી કોકા-કોલાના 29,300 કરોડ ડૂબ્યાં
મોંઘવારી, ફુગાવો ડામવા ઝિમ્બાબ્વેએ લીધો નિર્ણય: પ્રજા હવે શું કરશે?
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા યોજાઇ :નગરવાસીઓ પર 1 ટકા જેટલો વાહન વેરો ઝીંકવામાં આવ્યો
Next Article પલસાણામાં રીક્ષા માંથી પેસેંજર ના મોબાઈલ સેરવતી ટોળકી સક્રિય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up