By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પલસાણાના બલેશ્વર પાટીયા નજીકથી વિદેશી દારૂ સાથે બે મહિલા સહિત ચાર ઝડપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > પલસાણાના બલેશ્વર પાટીયા નજીકથી વિદેશી દારૂ સાથે બે મહિલા સહિત ચાર ઝડપાયા
GeneralSouth Gujarat

પલસાણાના બલેશ્વર પાટીયા નજીકથી વિદેશી દારૂ સાથે બે મહિલા સહિત ચાર ઝડપાયા

HM News
Last updated: 08/04/2021 7:33 AM
HM News
4 years ago
Share
SHARE

પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામના પાટીયા નજીકથી પલસાણા પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્કોર્પીયો કાર સાથે બે મહિલા સહિત ચાર વ્યક્તિને ઝડપી પાડી કુલ 15.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી મળતા તેમણે બલેશ્વર ગામના પાટિયા નજીક હાઇવે ઉપર વોચ ગોઠવી હતી.તે દરમ્યાન નવસારી તરફથી એક સ્કોર્પીયો કાર આવતા તેને અટકાવી હતી. અને તેમાં બેસેલ સચિન વિષ્ણુભાઈ પનેરી (રહે, મુંબઈ), રમેશ સુદરશન કોરી (રહે, બગુમરાગામ, તા-પલસાણા), ગીતાબેન ગણેશભાઈ પ્રજાપતિ (રહે, વેસુ, સુરત શહેર) તથા સવિતાબેન સંતોષગીરી ગૌસ્વામી (રહે, સુરત) ને ઝડપી પાડ્યા હતા અને કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ 207 બોટલ કિંમત રૂ. 34,650 તથા કાર મળી કુલ 15.34 લાખનો મુદ્દામાલ પલસાણા પોલીસે કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામા મસ્જિદમાં ફરકાવવામાં આવ્યો તિરંગો-લાગ્યા ભારત માતાના નારા, મુફ્તીએ કહ્યું જન-ગણ-મન ગાવું એ હરામ.અલ્લાહના વિનાશને આમંત્રણ ના આપો.
પાકિસ્તાનમાં લાગ્યા જય શ્રીરામના નારા, હિન્દુઓ પર અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે પાટીદારો કરતાં OBCને વધારે ટિકિટ આપી, બ્રાહ્મ-વાણિયાઓનો હજુ દબદબો….
શ્રીલંકામાંથી ડ્રગ્સ, હથિયારોની દાણચોરી: NIAએ તમિલનાડુમાં 22 સ્થળો પર દરોડા પાડ્યા
જર્મનીમાં કો૨ોનાની ચોથી લહેરનો કહે૨ : 24 કલાકમાં 30463 કેસ
Share This Article
Facebook Email Print
Previous Article ખૂન, મારામારી જેવા ગંભીર ગુનાના વોંટેડ આરોપીને સુરત જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો
Next Article કીમ-માંડવી રોડ પર યુવાનને ચપ્પુના ઘા મારી લૂટ ચલાવનાર ચાર વ્યક્તિ ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up