By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પલસાણામાં રીક્ષા માંથી પેસેંજર ના મોબાઈલ સેરવતી ટોળકી સક્રિય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > પલસાણામાં રીક્ષા માંથી પેસેંજર ના મોબાઈલ સેરવતી ટોળકી સક્રિય
GeneralSouth Gujarat

પલસાણામાં રીક્ષા માંથી પેસેંજર ના મોબાઈલ સેરવતી ટોળકી સક્રિય

HM News
Last updated: 22/04/2022 6:25 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : ત્રણ મિત્ર નોકરીએથી છૂટી રિક્ષામાં બેસી ઘરે જતા હતા ત્યારે રિક્ષામાં હવા ઓછી છે એમ કહી રીક્ષા ચાલકે ત્રણેયને રીક્ષા માંથી અધ્ધવચ્ચે ઉતારી ભાગી છૂટ્યા હતા જે બાદ ત્રણ પૈકીના એકે પોતાનો મોબાઈલ ચેક કરતા મળી નહિ આવતા મોબાઈલ ચોરાયાનું ભાન થયું હતું ઘટના અંગે રીક્ષા ચાલક અને ટોળકી વિરુદ્ધ ભોગ બનનારે પોલીસ ફરિયાદ આપી હતી.મળતી માહિતી અનુસાર જિલ્લાના સુરત પલસાણા ગામના બસ સ્ટેન્ડની પાછળ આવેલા ઊર્મિલાનગર કોમ્પ્લેક્ષના મકાન નંબર A – 104 માં રહેતા તાળકેશ્વરકુમાર દીપેન્દ્રનાથ મહંતો (ઉ.વ.48) નાઓ પલસાણાની લક્ષ્મીનારાયણ મિલમાં હેલ્પર તરીકે નોકરી કરતા હતા ગત મંગળવારે સાંજના સમયે મિલ માંથી નોકરીએ થી છૂટી મિત્ર શિવકુમાર અને નારાયણ મુંડા સાથે ઘરે આવવા નીકળ્યા હતા જે દરમીયાન મિલ નજીકથી રિક્ષામાં બેસ્યા હતા રિક્ષામાં તારકેશ્વર પાછળ બેઠા હતા જ્યાં અગાઉથી બે મુસાફર હતા જે અને તેના મિત્ર રિક્ષામાં આગળ બેઠા હતા થોડે દૂર બલેશ્વરના કાલા ઘોડા નજીક પહોંચ્યા બાદ એકાએક રીક્ષા ચાલકે રિક્ષામાં હવા ઓછી છે કહી ને ત્રણેયને ઉતારી ચાલ્યા ગયા હતા થોડા સમય બાદ તારકેશ્વરે પેન્ટના ખિસ્સામાં મુકેલો મોબાઈલ ચોરાયા હોવાનું જનાઇ આવતા તેઓ તરત અન્ય રીક્ષામાં બેસી રીક્ષા ચાલકને શોધવા ગયા પરંતુ મળી નહિ આવતા તારકેશ્વર કુમારે 10 હજારની કિંમતનો મોબાઈલ ચોરાયા અંગેની પોલીસ ફરિયાદ પલસાણા પોલીસ મથકમાં આપી હતી ઘટના અંગે પલસાણા પોલીસે ગુન્હેગાર ટોળકીને પકડવાની તજવીજ હાથધરી છે.

“કેશવ પરાસરણ” એટલે રામલલાને કોર્ટમાં અરજદાર બનાવનાર વકીલ : વાંચો કોંગ્રસ ટુ હિંદુત્વ સ્ટેન્ડના મહારથી
લગ્ન પ્રસંગ દરમિયાન દુલ્હને કરાવ્યું મુંડન, કારણ જાણીને સૌ કોઇ થયા ભાવુક
આવકવેરા વિભાગે 785 કરોડ રૂપિયાની બેનામી આવક શોધી
બલેશ્વરમાં કતલ કરવા લવાયેલ 2 ગૌવંશ સાથે એક ઝડપાયો, ત્રણ વોંટેડ
મૂડીબજાના સર્વિસ પ્રોવાઈડર્સની કામગીરી ચાલુ રહેશે
Share This Article
Facebook Email Print
Previous Article પલસાણાના ઘલૂડાથી નેનો કાર માંથી 38 હજારનો વિદેશી દારૂ ઝડપાયો
Next Article પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવે ઐતિહાસિક સપાટી કૂદાવી, એક મણના રૂ. 440થી 786ના ભાવ પડ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up