By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પલસાણા દસ્તાન ફાટક ઉપર ઓવરબ્રિજની અધૂરી કામગીરી બાબતે વિરોધ કરવા ગયેલ 30 થી વધુ કોંગી કાર્યકરો ડીટેન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > પલસાણા દસ્તાન ફાટક ઉપર ઓવરબ્રિજની અધૂરી કામગીરી બાબતે વિરોધ કરવા ગયેલ 30 થી વધુ કોંગી કાર્યકરો ડીટેન
GeneralSouth Gujarat

પલસાણા દસ્તાન ફાટક ઉપર ઓવરબ્રિજની અધૂરી કામગીરી બાબતે વિરોધ કરવા ગયેલ 30 થી વધુ કોંગી કાર્યકરો ડીટેન

HM News
Last updated: 07/08/2021 9:36 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં દસ્તાન ગામે ખોરંભે ચડેલ ઓવરબ્રિજની કામગીરી મામલે આજરોજ સુરત જિલ્લા તેમજ પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી વિરોધ નોંધાવતાં પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી કોંગી કાર્યકરોને ડીટેન કર્યા હતા.

સુરત જિલ્લાના કડોદરાથી બારડોલી હાઇવે પર દસ્તાન ફાટક પર ઘણા સમયથી એક વૈકલ્પિક માર્ગની માંગ ઉઠી રહી હતી.આ માર્ગ એક રાજ્યથી બીજા રાજ્યને જોડતો હાઇવે હોય અને આ માર્ગ ઉપર વાહન વ્યવહાર વધી ગયો હતો.તો બીજી બાજુ દસ્તાન નજીકથી રોજીંદી 50 થી વધુ ટ્રેનો પસાર થાય છે.જેથી બારડોલીના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાતા કરોડોના ખર્ચે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 2016ના વર્ષમાં આ કામગીરી શરૂ કરવામાં આવી હતી જે વાતને આજે 5 વર્ષ વીતી જવા છતાં હજુ સુધી આ બ્રિજ ખુલ્લો મૂકી શકાય નથી.જ્યારે બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ દરમ્યાન થયેલ વિકાસની ઉજવણી કરી રહી છે ત્યારે આજરોજ સુરત જિલ્લા તેમજ પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બ્રિજ હજુ સુધી પ્રજા માટે ખુલ્લો ન મૂકાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી 30 થી વધુ કાર્યકરોને ડીટેન કર્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુંબઈમાં બચ્ચનના બંગ્લો અને CST સહિત ત્રણ રેલવે સ્ટેશન પર બોમ્બની અફવા, બે લોકોની અટકાયત
Next Article અફઘાનિસ્તાન : ઝૂક્યુ તાલિબાન, ગુરૂદ્વારામાં પાછુ લગાવાયુ નિશાન સાહિબ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up