By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પલસાણા પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલોએ વોંટેડ આરોપી રોહિત વાંસફોડિયાને છોડી મૂકતાં બદલી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > પલસાણા પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલોએ વોંટેડ આરોપી રોહિત વાંસફોડિયાને છોડી મૂકતાં બદલી
GeneralSouth Gujarat

પલસાણા પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલોએ વોંટેડ આરોપી રોહિત વાંસફોડિયાને છોડી મૂકતાં બદલી

HM News
Last updated: 24/08/2021 9:36 AM
HM News
4 years ago
Share
SHARE

– પો.કો. જીગર બારોટને માંડવી જ્યારે મહિપાલસિંહની માંગરોળ બદલી કરવામાં આવી

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલોએ એક અઠવાડીયા અગાઉ અંત્રોલી ભૂરી ફળિયાના લિસ્ટેડ બુટલેગર તેમજ આર્મ એક્ટ અને બળાત્કારના ગુનામાં વોંટેડ આરોપી રોહિત વાંસફોડિયા અને પલસાણાના લાલુ નામના એક યુવાનને મોટરસાઇકલ ઉપર પકડી લીધા બાદ ઢોર માર મારી છોડી મૂક્યા હતા.આ ઘટનામાં રૂપિયાની માંગ થઈ હોવાના આક્ષેપ સાથે વિવાદ થતાં જિલ્લા પોલીસવડાએ એક કોન્સટેબલની માંડવી જ્યારે બીજાની માંગરોળ ખાતે બદલી કરી દેતા ચકચાર મચી ગઈ છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત પોલીસ હાલ વિવાદના ચકડોળે ચઢી છે.બાયોડિઝલ પ્રકરણમાં બે પી.એસ.આઈ અને બે જમાદાર સસ્પેન્ડ થયા હતા.અનેક પોલીસ કર્મચારીની હેડ ક્વાટર બદલી થઈ હતી. જિલ્લા એલસીબી સહિત ત્રણ પી.આઈઓની પણ આંતરિક બદલી થઈ હતી.થોડા દીવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નિયોલ ગામેથી વિદેશી દારૂ પકડતા એલસીબી તેમજ એસઓજીના ચાર પોલીસ કર્મચારીની ડાંગ બદલી કરી દેવામાં આવી હતી એક પછી એક જિલ્લા પોલીસ બેડામાં વિવાદ થતાં રહ્યા છે.આવી પરિસ્થિતીમાં જ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો જીગર દિનેશભાઇ અને મહિપાલ રઘુવીરસિંહ નાઓએ એક અઠવાડીયા અગાઉ નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન પલસાણા બ્રિજ નીચેથી એક મોટરસાઇકલ ઉપર પસાર થતાં અંત્રોલી ભૂરી ફળિયા ખાતે રહેતા માથાભારે લિસ્ટેડ બુટલેગર રોહિત દિનેશ વાંસફોડિયા તેમજ પલસાણાના લાલુ રાઠોડ નામના યુવાનને પકડી લીધા હતા.

પોલીસે આ પ્રકરણમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ બંને યુવાનોને માર મારી મોટી રકમની માંગણી કરી હોવાના આક્ષેપ થયા હતા. આ પ્રકરણમાં બંને યુવાનના મોબાઈલ લઈ તેમને છોડી દેવામાં આવ્યા હતા. ગંભીર બાબત એ હતી કે રોહિત વાંસફોડિયો આર્મએક્ટ ઉપરાંત પ્રિબિશનના ગુનામાં તેમજ યુ.પીમાં બળાત્કારના ગુનામાં વોંટેડ હતો.પોલીસે છોડી મૂક્યા બાદ વિવાદ સર્જાતા સમગ્ર પ્રકરણ જિલ્લા પોલીસવડા પાસે પહોંચ્યું હતું.ત્યારબાદ જિલ્લા પોલીસવડાએ પો.કો જીગર દિનેશભાઈને પલસાણાથી માંડવી બદલી કરી દીધી છે.જ્યારે પો.કો મહિપાલસિંહ રઘુવીરસિંહની પલસાણાથી માંગરોળ ખાતે બદલી કરી દીધી છે.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પલસાણા પોલીસ વહીવટને કારણે વિવાદમાં સપડાય રહી છે. હાલમાં હજુ સરકારી અનાજનો ટેમ્પો પકડ્યા બાદ છોડી દેવાનો મુદ્દો ઊભો જ છે.જ્યારે આ પ્રકારની ઘટનાથી જિલ્લા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત જિલ્લા ભાજપમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ : આપના નેતાઓ માજી ઉપપ્રમુખની શુભેચ્છા મુલાકાતે
Next Article મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે ધરપકડ કરાઈ, રત્નાગિરિ કોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ પોલીસ એક્શનમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up