By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પલસાણા માંથી મિનરલ પાણીની બોટલની આડમાં લઈ જવાતો 1.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > પલસાણા માંથી મિનરલ પાણીની બોટલની આડમાં લઈ જવાતો 1.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
GeneralSouth Gujarat

પલસાણા માંથી મિનરલ પાણીની બોટલની આડમાં લઈ જવાતો 1.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

HM News
Last updated: 20/06/2022 5:55 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : મળતી માહિતી અનુસાર શનિવારના રોજ રેન્જ આઈ.જીની સ્પેશિયલ ટીમના માણસો પ્રોહબીશન ડ્રાઈવમાં પલસાણા પોલીસ મથક વિસ્તારમાં હતા જે દરમિયાન અ.હે.કો.દિપકભાઈ આનંદરાવ નાઓને અંગત રાહે મળેલી બાતમી આધારે પલસાણા ડિસ્ટન હોટલની સામે વોચમાં રહી દમણ તરફથી આવતી એક સફેદ રંગની મહેન્દ્રા પિકપ નંબર GJ 15 Z 7182 ને અટકાવી તપાસ કરતા ગાડીમાં પાછળ ભરેલી બીલ્લેરી કંપનીના મિનરલ પાણીની બોટલના બોક્ષ મળી આવ્યા હતા બાતમી મુજબ દરેક બોક્ષ તપાસતા 56 બોક્ષ માંથી 46 બોક્ષ માંથી 369 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી પોલીસે 1.84 લાખની કિંમતનો વિદેશી દારૂ તેમજ 3 લાખની કિંમતની ગાડી 28 હજારના મોબાઈલ અને રોકડ રકમ સહિત 5.25.120 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ડ્રાઇવર હાર્દિક મનુભાઇ માવાણી (ઉ.વ.-34 ધંધો વેપાર રહે-આનંદવાટીકા સોસાયટી વિ-4 ઘર નં.204,શેખપુરગામ,તા.કામરેજ જી.સુરત મુળ રહે ગામ બેલા,તા.ગાળીયાધાર,જી.ભાવનગર) (2) દેવેન્દ્ર ગોપીપાલ ગડરીયા(ઉ.વ.20 ધંધો મજુરી રહે.દ્વારકેશ હોટલ , વાપી તા.વાપી જી.વલસાડ મુળ રહે ઉમરીગામ,થાના ભીમાર,જી.હમીરપુર યુ.પી.)ની અટકાયત કરી કાયદાના સંઘર્ષ માં આવેલ કિશોર ઉ.વ. ૧૬ ને બાળ સુધારણા ગૃહમાં મોકલી માલઆપનાર વાપીના ભરતભાઇ અને માલ મંગાવનાર કડોદરાના રાજુભાઇ નામના ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચલથાણ તુલસી પાર્કની પાણીની ટાંકીનો મુખ્ય વાલ છેલ્લા કેટલાય મહિનાથી ગંદા પાણીમાં ગરકાવ છે છતાં તંત્રનું પેટનું પાણી નથી હલતું
Next Article બારડોલીના બિલ્ડર નિતિન રાણા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up