By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પશ્ચિમ બંગાળમાં BJPના વધુ એક કાર્યકરની હત્યા, ભાજપે તૃણમૂલ કોંગ્રેસને આપી ચેતવણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પશ્ચિમ બંગાળમાં BJPના વધુ એક કાર્યકરની હત્યા, ભાજપે તૃણમૂલ કોંગ્રેસને આપી ચેતવણી
GeneralNational

પશ્ચિમ બંગાળમાં BJPના વધુ એક કાર્યકરની હત્યા, ભાજપે તૃણમૂલ કોંગ્રેસને આપી ચેતવણી

HM News
Last updated: 07/09/2020 5:36 AM
HM News
5 years ago
Share
SHARE

– આનો પ્રતિભાવ બહુ આકરો આવશે

કોલકાતા તા. 7 સપ્ટેંબર : પશ્ચિંમ બંગાળમાં ભાજપના રૉબિન પોલ નામના એક કાર્યકરની તૃણમૂલ કોંગ્રેસ દ્વારા હત્યા કરાઇ હોવાનો આક્ષેપ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયે કર્યો હતો.

વિજયવર્ગીયે મિડિયાને કહ્યું કે મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ ભાજપને ડરાવવા સતત હુમલા કરતા રહ્યા હતા. ભાજપના કાર્યકરોની હત્યા કરીને ભાજપને ડરાવવાના પ્રયાસો થઇ રહ્યા હતા.અમે ડરવાના નથી.

તેમણે કહ્યું કે મમતા બેનરજી રાજ્ય વિધાનસભાની ચૂંટણી જીતવા નક્સલવાદી પરિબળોની મદદ લઇ રહ્યા હતા.આ ટ્રેન્ડ અત્યંત ખતરનાક હતો.ઝારગ્રામ વિસ્તાર જંગલથી ઘેરાયેલો અને નક્સલવાદી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર હતો.આ વિસ્તારના માઓવાદી સ્થાનિક પોલીસની મદદથી હુમલા કરી રહ્યા હતા અને એ વિસ્તારમાં નરી અરાજકતા ફેલાવવા પ્રયત્નશીલ હતા.આવું ક્યાં સુધી ચાલવાનું છે.તેમણે મમતા બેનરજીના પક્ષને ચેતવણી આપી હતી કે આ પ્રકારની ગુંડાગીરી બંધ કરો. ભાજપ લાંબો સમય આવી ગુંડાગીરી સાંખી નહીં લે.

પશ્ચિમ બંગાળમાં આવતા વરસે 2021માં રાજ્ય વિધાનસભાની ચૂંટણી થવાની છે.અત્યારથી કોંગ્રેસ, ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ પોતપોતાની બાજી ગોઠવી રહ્યા હતા. ભાજપે પોતાના ફાયરબ્રાન્ડ નેતા કૈલાસ વિજયવર્ગીયને પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી બનાવ્યા હતા.હાલ કૈલાસ રાજ્યના પ્રવાસે હતા.

હાલ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ બંને એકબીજા પર વિવિધ આક્ષેપ કરી રહ્યા હતા.કોંગ્રેસનું અહીં જોર નહીંવત્ છે.એક સમયે આ રાજ્યમાં કોંગ્રેસનું સારું એવું વર્ચસ્વ હતું,

‘કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’, તેમ કહી ઉડાવી નોટો, ત્યારબાદ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
આજે જલારામ જયંતી : બાપાનું વીરપુર કૌભાંડ નગરીમાંથી કેવી રીતે બન્યું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર
પરોઢે 4 વાગ્યે તડપ તડપનું રેકોર્ડિંગ થયું હતું, કેકેને તે માટે પૈસા સુદ્ધા મળ્યા ન હતા
ભારતના વિરુદ્ધ હવે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે ચીન! PoKમાં દેખાયા ચીની ફાઇટર પ્લેન
પાકિસ્તાનને બ્રામાંથી બનાવેલા માસ્ક મોકલનારા ચીનનો વધુ એક કાંડ : ફિનલેન્ડનો પણ દાવ કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં કોરોનાના 1,04,341 પોઝિટિવ કેસ,મૃત્યુઆંક 3108
Next Article છ એનજીઓ પર વિદેશી ફંડ મેળવવા પર પ્રતિબંધ, ફેરા કાયદા હેઠળ લેવાયેલું પગલું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up