અંદર ગયા તો ઘરમાં 11 અન્ય સભ્ય પણ બીમાર મળ્યા.આમાંથી એકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી.પોલીસે બધાને હૉસ્પિટલ મોકલ્યા છે.અહીં તેમની સારવાર થઈ રહી છે.કરછના ક્ષેત્રના ડીહા ગામમાં એક ક ખૂબ જ ચોંકવનારી ઘટના સામે આવ્યો છે.અહીં એક પરિવાર 18 વર્ષની દીકરી અંતિમા યાદવના મૃતદેહ સાથે પાંચ દિવસ સુધી ઘરની અંદર જ બંધ રહ્યો.વાસ આવતા ગ્રામજનો પાસેથી મળેલી માહિતી બાદ પોલીસ ત્યાં પહોંચી તો ઘટનાની માહિતી મળી.અંદર ગયા તો ઘરમાં 11 અન્ય સભ્ય પણ બીમાર મળ્યા.આમાંથી એકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી.પોલીસે બધાને હૉસ્પિટલ મોકલ્યા છે.અહીં તેમની સારવાર થઈ રહી છે
ડીહા ગામના રહેવાસી અભયરાજ યાદવ પ્રાઇવેટ નોકરી કરતો હતો.કોરોના સંક્રમણ દરમિયાન નોકરી છૂટી જતા તે ઘરે રહેવા માંડ્યો.તેની પાંચ દીકરીઓ તેમજ ત્રણ દીકરા છે.ચાર દીકરીઓના લગ્ન થઈ ગયા છે અને એક સિવાય ત્રણ દીકરીઓ હાલ પિયરમાં જ હતી.મંગળવારે બપોરે ઘરમાંથી ખૂબ જ વાસ આવતા પાડોશીઓએ સૂચના આપી તો પોલીસ પહોંચી.ઘરની અંદર ગયા તો અંતિમાનો મૃતદેહ મળ્યો.
મૃતદેહ ઘણાં દિવસ જૂનો હતે અને આથી જ વાસ આવતી હતી.એટલું જ નહીં ઘરની અંદર અન્ય ઘણાં સભ્યો પણ બીમાર મળ્યા.આમાં મૃતક સિવાય તેની ત્રણ બહેનો ત્રણ ભાઈ તેમજ પાંચ બાળક સામેલ છે.આમાં અભયરાજની નતિની કૃતિ(5)ની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી.બધાને હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે.આમાંથી ચાર એસઆરએનમાં દાખલ કરાવવામાં આવ્યા છે.ઘટનાસ્થળે જે સ્થિતિ હતી,તેનાથી તો એવું લાગતું હતું કે પરિવાર અંધવિશ્વાસના ચક્કરમાં હતો.હાલ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને અન્ય પરિવારજનોને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.-સૌરભ દીક્ષિત,એસપી યમુનાપાર


