By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં શિયાઓના જૂલુસ પર બોમ્બ બ્લાસ્ટ, 3 લોકોના મોત, 40 લોકો ઘાયલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં શિયાઓના જૂલુસ પર બોમ્બ બ્લાસ્ટ, 3 લોકોના મોત, 40 લોકો ઘાયલ
GeneralInternational

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં શિયાઓના જૂલુસ પર બોમ્બ બ્લાસ્ટ, 3 લોકોના મોત, 40 લોકો ઘાયલ

HM News
Last updated: 19/08/2021 9:13 AM
HM News
4 years ago
Share
SHARE

અફઘાનિસ્તાનમાં કટ્ટરરપંથી તાલિબાનીઓનો કબજો થયા બાદ તેની સાઇડ ઇફેકટ પાકિસ્તાનમાં પણ દેખાવાનું શરૂ થઇ ગયું છે.પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગુરૂવારના રોજ બ્લાસ્ટ થયો.જેમાં શિયા સમુદાયના 3 લોકોના મોત થયા છે.

સિઁધ પ્રાંતમાં નીકળેલા જૂલુસ પર હુમલો

મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના સિંધ પ્રાંતના બહાવન નગરમાં શિયા સમુદાયના લોકો શિયા સમુદાયના લોકો પોતાનું જૂલુસ નીકાળી રહ્યા હતા.આ દરમ્યાન જૂલુસ પર હુમલો કર્યો.આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે અને અંદાજે 40 લોકો ઘાયલ થયા. હુમલા બાદ ઘટનાસ્થળ પર રીતસરની દોડધામ મચી ગઇ. તેની આડમાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા.

મુસ્લિમ દેશોમાં શિયાઓના જીવને જોખમ

આપને જણાવી દઇએ કે પાકિસ્તાન ભલે એક ઇસ્લામિક દેશ છે.પરંતુ ત્યાં પર શિયા,અહમદી અને કાદિયાની મુસલમાન હંમેશાથી કટ્ટરપંથીઓના નિશાન પર રહ્યા છે.કટ્ટરપંથીઓના દબાણમાં પાકિસ્તાન સરકાર બનાવીને અહમદીઓને બિન મુસ્લિમ જાહેર કરી ચૂકયા છે.તો શિયા મુસલમાનો પર કટ્ટરપંથીઓ તેમના પર હુમલો કરતા ચૂકતા નથી.

ગુજરાતમાં ઊંધીયુ તો બીજા રાજ્યમાં મકરસંક્રાતિ પર શું છે લોકપ્રિય ? જાણો બીજા રાજ્યની રસપ્રદ વાનગી
વાવાઝોડાની સંભવનાને લઈ વલસાડ જિલ્લામાં રમણ પાટકરે સમીક્ષા બેઠક યોજી
જાણો, ભારતમાં થતા 80 ટકા જેટલા બેન્કિંગ સાયબર ક્રાઇમનું એપી સેન્ટર ગણાતા આ ઇલાકા વિશે…
એ પલટી…! ગેંગસ્ટર અતીક અહમદને લઇ જતી પોલીસ વાન સાથે મધ્ય પ્રદેશમાં એ થતાં થતાં રહી ગયું જેનો ડર….
પંજાબના સીએમ કેપ્ટનની લીલા અપરંપાર : પતિ ડીજીપી, પત્ની ચીફ સેક્રેટરી
Share This Article
Facebook Email Print
Previous Article Congress ના નેતાની પુત્રીઓના એકદમ ઉત્તેજક ફોટા થયા Viral! જોઈને હલી ગયું યૂપી-બિહાર!
Next Article કોરોનાથી મૃત્યુ પામેલાને 4 લાખના વળતર માગ સાથે કોંગ્રેસ દ્વારા ઘરે ઘરે જઈને વિગતો એકઠી કરી કાયદાકીય લડત ચલાવાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up