By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાકિસ્તાનને ગુગલ અને ફેસબુકે આપી આ ધમકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > પાકિસ્તાનને ગુગલ અને ફેસબુકે આપી આ ધમકી
BusinessGeneral

પાકિસ્તાનને ગુગલ અને ફેસબુકે આપી આ ધમકી

HM News
Last updated: 29/02/2020 10:03 AM
HM News
5 years ago
Share
SHARE

ઈસ્લામાબાદ, તા. 29 ફેબ્રુઆરી 2020 શનિવાર

પાકિસ્તાનમાં ડિજિટલ સેન્સરશીપ અંગે ગુગલ-ફેસબુકે આકરૂ વલણ અપનાવ્યુ છે. ગુગલ અને ફેસબુકે કહ્યું છે કે, પાકિસ્તાનમાં સેન્સરશીપની આવી સ્થિતિ રહી તો અમે દેશ છોડી દઈશું.

સોશિયલ મીડિયા અને સર્ચ એન્જીન કંપનીઓ પર કેટલાક દેશોમાં અમુક કારણોના લીધે પ્રતિબંધ છે પરંતુ ફેસબુક, ગુગલ, ટ્વીટર જેવી કંપનીઓ પર સેન્સરશીપ પાકિસ્તાનને હવે ભારે પડવાની છે.

 

સેવાઓ બંધ કરવાની ફરજ પાડવામાં આવશે

ફેસબુક, ટ્વીટર અને ગુગલ સહિતની કંપનીઓના જૂથ એશિયા ઈન્ટરનેટ ગઠબંધને પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનને ચેતવણી પત્ર લખીને જણાવ્યું છે કે, જો પાકિસ્તાન ડિજિટલ સેન્સરશીપ કાયદો નહીં બદલાય તો આ કંપનીઓને પાકિસ્તાનમાં તેમની સેવાઓ બંધ કરવાની ફરજ પાડવામાં આવશે.

 

સોશિયલ મીડિયા કંપનીઓએ આક્ષેપ કર્યો છે કે ડિજિટલ સેન્સરશીપ એક્ટ લાગુ કરતી વખતે પાકિસ્તાને કોઈ નિષ્ણાતનો અભિપ્રાય લીધો નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ડિજિયલ સ્પેન્સરશીપ અંગે કાયદો બનાવ્યો છે.

આ કાયદા નહીં બદલાય તો છોડી દઈશું પાકિસ્તાન

આ નવા કાયદા મુજબ આ કંપનીઓએ પાકિસ્તાનમાં તેમનું કાયમી કાર્યાલય ખોલવાનું રહેશે. આ સિવાય લોકસ સર્વર પણ બનાવવું પડશે. વળી, પાકિસ્તાનની બહાર રહેતા પાકિસ્તાનીઓના ખાતાઓ ઉપર પણ નજર રાખવી પડશે.

 

કાયદો તોડવા બદલ 50 કરોડના દંડની જોગવાઈ છે. કંપનીઓએ તેમના પત્રમાં લખ્યું છે કે પાકિસ્તાનનો ડિજિટલ સેન્સરશીપ એક્ટ 70 મિલિયન ઇન્ટરનેટ વપરાશકારોની ગુપ્તતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. જો આ કાયદો નહીં બદલાય તો પાકિસ્તાન છોડવું પડશે.

પોલીસ ખાતામાં 8 હજાર પદો પર ભરતી કરાશે : હર્ષ સંઘવી
2021થી ચેક દ્વારા પેમેન્ટની સિસ્ટમ બદલાશે, 50 હજારથી વધુ પેમેન્ટ માટે વધુ વિગતો આપવી પડશે
Didi Global ને ચીને ફટકાર્યો 1.2 અબજ ડોલરનો તોતિંગ દંડ
પોલીસ ઓફિસરે કહ્યું, મને મોજ કરાવી દે હું તને કરોડપતિ બનાવી દઇશ પછી એક દિવસ અચાનક…..
ઉત્તર પ્રદેશમાં ગુંડારાજ : ધોળાદહાડે ભાજપના નેતાએ યુવકની કરી ગોળી મારી હત્યા
Share This Article
Facebook Email Print
Previous Article વહીવટી ખુરશીઓ ખાલી…ખાલી…રાજ્ય સરકાર ભરતીના આંકડા જાહેર કરે છે, નિવૃતિના નહિ
Next Article દરેક વર્ગ સુધી ન્યાય પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે : પીએ મોદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up