By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાકિસ્તાનમાં લોકોને ખાવાના ફાંફા છે ત્યારે મહિલા સાંસદો માટે સંસદમાં ખુલશે બ્યૂટી પાર્લર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પાકિસ્તાનમાં લોકોને ખાવાના ફાંફા છે ત્યારે મહિલા સાંસદો માટે સંસદમાં ખુલશે બ્યૂટી પાર્લર
GeneralInternational

પાકિસ્તાનમાં લોકોને ખાવાના ફાંફા છે ત્યારે મહિલા સાંસદો માટે સંસદમાં ખુલશે બ્યૂટી પાર્લર

HM News
Last updated: 29/02/2020 7:07 AM
HM News
5 years ago
Share
SHARE

આ આદેશ પાકિસ્તાનની સંસદની એક સમિતિએ આપ્યા છે. સમિતિમાં બે મહિલાઓ પણ સામેલ છે.

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સામાન્ય લોકોની સ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ હોય પરંતુ ટોચના સ્તરે હજુ પણ લક્ઝરીની વાતો થઈ રહી છે. અહેવાલ છે કે પાકિસ્તાનની સંસદમાં ટૂંકમાં જ બ્યૂટી પાર્લર ખુલવાનું છે. આ બ્યૂટી પાર્લરમાં મહિલા સાંસદોને એન્ટ્રી મળશે અને આ સુવિધાનો લાભ લઈ શકશે.

આ અહેવાલ બાદ પાકિસ્તાનના લોકો જ નહીં પણ ભારતમાં પણ લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે જ્યાં ખાવા પીવાના ફાંફા છે ત્યાં સંસદમાં બ્યૂટી પાર્લર ખોલવાનો શું મતલબ છે. એક બાજુ વિશ્વભરને પાકિસ્તાનું અર્થતંત્ર ભાંગી પડ્યાના પુરાવા મળી ગયા છે. ત્યારે જીવનજરૂરી વસ્તુ માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે સંસદમાં આ પ્રકારનો નિર્ણય લેવાથી સ્પષ્ટ થાય છે સરકારને સામાન્ય લોકોની કોઈ જ પડી નથી.

કહેવાય છે કે, આ આદેશ પાકિસ્તાનની સંસદની એક સમિતિએ આપ્યા છે. સમિતિમાં બે મહિલાઓ પણ સામેલ છે. સમિતિએ ઇસ્લામાબાદની એક સિવિક એજન્સીને કહ્યું કે, ટૂંકમાં જ પાકિસ્તાનની સંસદમાં મહિલા સાંસદો માટે પરિસરમાં એક સારું બ્યૂટી પાર્લર બનાવવામાં આવશે જેથી મહિલા સાંસદોને તૈયાર થવામાં કોઈ મુશ્કેલી ન થાય.

આ પહેલા પણ પાકિસ્તાનની સંસદમાં જ એક જનરલ સ્ટોર ખોલવામાં આવ્યો છે જ્યાં વસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવમાં મળી રહી છે. પાકિસ્તામાં જ્યારે મોંઘવારી તેની ટોચ પર છે લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે, અર્થવ્યવસ્થા અસ્થિર છે ત્યારે સંસદમાં બ્યૂટી પાર્લર ખોલવું થોડું હેરાની કરે એવું લાગે છે. પાકિસ્તાની મીડિયા પણ આ અહેવાલને લઈને પ્રતિક્રિયાઓ આવી રહી છે.

સૌરાષ્ટ્રમાં સીઆર પાટીલ સાથે ફોટા પડાવનાર ધારાસભ્ય ગોવિંદ પટેલ કોરોનામાં સપડાયા
રાજ્યના 41 સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 245 કરોડ રૂપિયા કર્યા મંજૂર
IPL 2022: આઈપીએલ દરમિયાન સૌથી વધારે ફેન્સ કયા વેન્યુ પર આવી શકશે, જાણો અહીં
‘નાથુરામ ગોડસે દેશભક્ત, રાહુલ માત્ર નામના જ ગાંધી’ : ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીનું વિવાદિત નિવેદન
જે કંઈ દલીલ કે રજુઆત કરવી હોય તે કોર્ટમાં કરો,કેસ ચાલતો હોય ત્યારે વર્તમાનપત્રો કે સોશિઅલ મીડિયામાં રજૂઆતો કરવી યોગ્ય નથી : સુપ્રીમ કોર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article PM મોદી આજે પ્રયાગરાજ અને ચિત્રકૂટ પ્રવાસ પર, બુંદેલખંડ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે
Next Article ખંભાત તોફાન મામલે 102ની ધરપકડ, વોન્ટેડને પકડી પાડવા 5 ટીમ મેદાનમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up