By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાકિસ્તાનમાં ૪૨૮ મંદિરોમાંથી હવે માંડ ૨૦ જ મંદિરો બચ્ચાઃ વધુ એક મંદિર તોડી નાખ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પાકિસ્તાનમાં ૪૨૮ મંદિરોમાંથી હવે માંડ ૨૦ જ મંદિરો બચ્ચાઃ વધુ એક મંદિર તોડી નાખ્યું
GeneralInternationalNational

પાકિસ્તાનમાં ૪૨૮ મંદિરોમાંથી હવે માંડ ૨૦ જ મંદિરો બચ્ચાઃ વધુ એક મંદિર તોડી નાખ્યું

HM News
Last updated: 12/10/2020 10:41 AM
HM News
5 years ago
Share
SHARE

કરાંચી : પાકિસ્તાનમાં વારંવાર હિંદુ મંદિરોતોડવા અંગેની ઘટના બનતી રહે છે.આ શ્રેણીમાં પાકિસ્તાનના સિંધ ક્ષેત્રમાં વધુ એક હિંદુ મંદિરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે.આ બર્બરતાપૂર્ણ ઘટનાની ટીકા કરતાં લંડન સ્થિત પાકિસ્તાની માનવાધિકાર કાર્યકર અને દેશમાં ન્યાયના પ્રવકતા અનિલા ગુલઝારે જણાવ્યું છે કે ૪૨૮ પૈકી ફકત ૨૦ મંદિરો જ પાકિસ્તાનમાં રહ્યા છે.

અનિલા ગુલઝારે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે ૧૦ ઓકટોબરે બાડિન સિંધ પાકિસ્તાનમાં શ્રી રામ મંદિરની વિરુદ્ઘ કરાયેલાં બર્બરતાપૂર્ણ કૃત્યની આકરી નિંદા કરું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શનિવારે સિંધના બાડિન પ્રાંતના કરિયો ધનવાર વિસ્તારમાં હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. આ મામલો પાકિસ્તાનમાં લઘુમતીઓની વિકટ પરિસ્થિતિનું એક વધુ ઉદાહરણ છે.હિંદૂ પાકિસ્તાનમાં સૌથી મોટા સમુદાય પૈકી એક છે, પરતુ હિંદુ મંદિરોની વિરુદ્ઘ બર્બરતાના અહેવાલ વારંવાર સામે આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સિંધ ક્ષેત્રમાં લઘુમતી હિંદુઓના વિશ્વાસ પર વારંવાર હુમલા કરવામાં આવી રહ્યા છે.હિંદુ યુવતિઓના યૌન ઉત્પીડન કે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યા છે.પાકિસ્તાનમાં હિંદુ સહિતના તમામ લઘુમતી સમુદાયોની વિકટ પરિસ્થિતિ છે.

મેક્સિકો પણ રામમય : બન્યું દેશનું પહેલું મંદિર, રામલલ્લા થયા બિરાજમાન
ગુજરાતી સાહિત્ય જગતના ‘કાળજાના કટકા’ એવા કવિ દાદુદાન ગઢવીનું નિધન
બારડોલીમાં શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અંજુ શર્મા ‘નેશનલ સેફ્ટી કન્વેન્શન’ને ખૂલ્લું મૂકશે
તમિલનાડુમાં રથ ઇલેક્ટ્રિક વાયરને અડતા કરંટ લાગવાથી 11નાં મોત
મીડિયા ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મની જાહેરાત પ્રકાશિત કરવાથી બચે ઃ કેન્દ્ર
Share This Article
Facebook Email Print
Previous Article ખુશ્બુ સુંદર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, જાણો PM મોદી વિશે શું કહ્યું?
Next Article બિહારમાં બળવાખોરો ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up