By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાકિસ્તાનમાં 13 વર્ષીય હિન્દૂ સગીરાનું પહેલા અપહરણ કરાવ્યું અને પછી ઈસ્લામ ધર્મ કબૂલ કરાવડાવ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પાકિસ્તાનમાં 13 વર્ષીય હિન્દૂ સગીરાનું પહેલા અપહરણ કરાવ્યું અને પછી ઈસ્લામ ધર્મ કબૂલ કરાવડાવ્યો
GeneralInternationalNational

પાકિસ્તાનમાં 13 વર્ષીય હિન્દૂ સગીરાનું પહેલા અપહરણ કરાવ્યું અને પછી ઈસ્લામ ધર્મ કબૂલ કરાવડાવ્યો

HM News
Last updated: 24/06/2021 5:53 AM
HM News
5 years ago
Share
SHARE

ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા પર લગામ કસવામાં ઈમરાન ખાન સરકાર નિષ્ફળ રહી છે.સિંધ પ્રાંતના બાદિન જિલ્લામાં આવો જ એક કેસ સામે આવ્યો છે.જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.પાકિસ્તાનના એક્ટિવિસ્ટ સઈદ સંગરીએ વીડિયો શેર કરીને દાવો કર્યો કે મંગળવારે એક 13 વર્ષની છોકરીનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું અને તેને ઈસ્લામ ધર્મ કબૂલ કરાવવામાં આવ્યો.

એક્ટિવિસ્ટ સઈદ અન્સારીએ દાવો કર્યો છે કે ઈસ્લામ ધર્મ કબૂલ કરાવવા માટે કેટલાક લોકો જબરદસ્તીથી છોકરીને પોતાની સાથે લઈ ગયા.એક્ટિવિસ્ટનું કહેવું છે કે છોકરીના પિતા બૂમો પાડીને મદદની ગુહાર લગાવતા રહ્યા.પરંતુ કોઈ આગળ આવ્યું નહીં.સંગરીનો દાવો છે કે આ વીડિયો નકલી નથી પરંતુ સાચી ઘટના છે.જો કે હજુ સુધી સ્થાનિક પ્રશાસન તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.

A father crying , “it’s injustice”

A 13 years old girl being forced to convert #Islam in #Badin
People taking away girl forcibly. pic..com/yfmKaQrLkG

– Saeed Sangri (@Sangrisaeed) June 23, 2021

કુખ્યાત થઈ ગયો છે બાદિન

સિંધ પ્રાંતનો બાદિન ધર્મ પરિવર્તન માટે કુખ્યાત બની રહ્યો છે.ગત વર્ષ જૂનમાં એવા ચોંકાવનારા સમાચાર આવ્યા હતા કે 102 હિન્દુઓને જબરદસ્તીથી ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો.જેમાં પુરુષો ઉપરાંત મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. એટલું જ નહીં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ કહેવાયું કે અહીંના એક સ્થાનિક મંદિરમાં રાખવામાં આવેલી દેવી દેવતાઓની મૂર્તિઓને તોડીને મંદિરને મસ્જિદમાં ફેરવી દેવાયું.

ભારતે યુએનમાં ઉઠાવ્યો હતો મુદ્દો

એ જ પ્રકારે ગત વર્ષ નવેમ્બરમાં સિંધ પ્રાંતમાંથી એવા સમાચાર આવ્યા હતા કે અહીં હિન્દુ ભીલ જાતિના કેટલાક મકાનો તોડી પડાયા હતા.કથિત રીતે આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.હાલમાં જ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો.ભારતે કહ્યું હતું કે જબરદસ્તીથી ધર્મ પરિવર્તન પાકિસ્તાનમાં સામાન્ય થઈ રહ્યું છે.અહીં છાશવારે લઘુમતી સગીરાઓનું અપરહરણ થાય છે,તેમની સાથે દુષ્કર્મ થાય છે અને પછી તેમના જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કરી દેવાય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article UP ધર્માંતરણ કાંડ : દિલ્હીથી લઈને લખનૌની સ્કૂલ સુધી ધર્માંતરણની ફેલાવી જાળ, પ્રિયંકાને ફાતિમા- ચંદ્રકલાને બનાવી કનીઝ
Next Article ભાજપને ૨૦૧૯-૨૦માં 276 કરોડનું ઇલેક્ટોરલ ટ્રસ્ટનું દાન મળ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up