By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાકિસ્તાની સાયબર ક્રિમીનલ દ્વારા દેશના અધિકારીઓના ડેટા ચોરવાનું ષડયંત્ર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પાકિસ્તાની સાયબર ક્રિમીનલ દ્વારા દેશના અધિકારીઓના ડેટા ચોરવાનું ષડયંત્ર
GeneralGujarat NowNational

પાકિસ્તાની સાયબર ક્રિમીનલ દ્વારા દેશના અધિકારીઓના ડેટા ચોરવાનું ષડયંત્ર

HM News
Last updated: 15/05/2020 1:42 PM
HM News
5 years ago
Share
SHARE

– ‘આરોગ્ય સેતૂ’ જેવી એપ્લિકેશન બનાવી ઉચ્ચ અધિકારીઓને મેસેજ/વોટસએપ દ્વારા લીંક મોકલવાના પ્રયાસોથી તંત્ર ચોંકયુ : ગુજરાતના સીઆઈડી ક્રાઈમ દ્વારા તમામ પોલીસ કમિશ્નરો, રેન્જ વડાઓ અને તમામ એસપીઓને સાવધ રહેવા તાકીદના મેસેજ છૂટયા

ગુજરાતના સીઆઈડી વડાની કચેરી (સીઆઈડી ક્રાઈમ) હેઠળના સાયબર ક્રાઈમ સેલના અધિક્ષક દ્વારા તમામ પોલીસ કમિશ્નરો,તમામ રેન્જ વડાઓ અને તમામ જિલ્લા અધિક્ષકોને એક તાકીદનો સંદેશો મોકલી પાકિસ્તાનની સાયબર ક્રિમીનલ દ્વારા ‘આરોગ્ય સેતુ’ જેવી એપ્લિકેશન બનાવી દેશના અધિકારીઓને મેસેજ/વોટ્સએપ દ્વારા લીંક મોકલી ડેટા ચોરવાના પ્રયાસો સામે સાવધાની રાખવા જણાવ્યાની ચર્ચા ‘હોટ ટોપીક’ બની રહી છે.

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના આદેશ મુજબ સીઆઈડી ક્રાઈમ સાયબર સેલના અધિક્ષક દ્વારા રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓને પાઠવેલા તાકીદના સંદેશામાં એવુ પણ જણાવ્યુ છે કે,દેશના અન્ય અધિકારીઓના મેસેજ અને વોટસએપ ડેટા ચોરવાના જે પ્રયાસો ચાલી રહ્યા છે તેનાથી ખૂબ જ સાવચેતી રાખવી.તાકીદના પત્રમાં વિશેષમાં એવુ પણ જણાવવામાં આવ્યુ છે કે,આવા પ્રકારની એપ્લિકેશનથી ઉચ્ચ અધિકારીઓએ પોતાના તાબાના સ્ટાફને પણ વાકેફ કરી આવા પ્રકારની લીંક જો તેઓના ડિવાઈસમાં આવી હોય તો કઈ કઈ તકેદારી રાખવી ? તે માટેની ખાસ એડવાઈઝરી પણ મોકલવામાં આવી હોવાની વ્યાપક ચર્ચાઓ છે.જો કે આ અંગે સત્તાવાર રીતે ભારે મૌન સેવાઈ રહ્યુ છે.

કોરોના ઈફેકટ: વિશ્વ વેપાર પર 12 ટ્રિલિયન ડોલરની અસર પડવા સંભવ
કોંગો : ડુંગરમાંથી સોનું નીકળતા સ્થાનિકો પાવડા,કોદાળી લઇને ખોદકામ માટે તૂટી પડ્યા
દિલ્હીમાં 2 લાખ કરતા વધુ લોકો થઈ શકે છે કોરોનાનો શિકાર- ICMR
કોવિડ ટાસ્કફોર્સના સભ્યે કહ્યું- લગ્નમાં 150ની મર્યાદા ઘટાડાશે અને મેળાવડાઓ પર નિયંત્રણો લદાશે તો જ ત્રીજી લહેર અટકશે
માર્ચમાં અમદાવાદથી ભાગેલી સગીરાને પાક. બોર્ડર પરથી પોલીસ શોધી લાવી
Share This Article
Facebook Email Print
Previous Article સાઉથના અંડરવર્લ્ડ ડૉન એન મુથપ્પા રાયનું નિધન
Next Article ચીન સાથેના વ્યવસાયિક સબંધો તોડતાં પણ નહિ અચકાઉં : ડોનાલ્ડ ટ્રમ્પ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up