By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાટીદારોને રીઝવવા પ્રયાસ કે પછી ગાજર લટકાવાયું…? બોર્ડ નિગમોમાં નિમણૂકનાં દ્વાર ખૂલ્યાં ભાજપના નેતાઓમાં રાજકીય સંચાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પાટીદારોને રીઝવવા પ્રયાસ કે પછી ગાજર લટકાવાયું…? બોર્ડ નિગમોમાં નિમણૂકનાં દ્વાર ખૂલ્યાં ભાજપના નેતાઓમાં રાજકીય સંચાર
AhmedabadGeneralPolitics

પાટીદારોને રીઝવવા પ્રયાસ કે પછી ગાજર લટકાવાયું…? બોર્ડ નિગમોમાં નિમણૂકનાં દ્વાર ખૂલ્યાં ભાજપના નેતાઓમાં રાજકીય સંચાર

HM News
Last updated: 07/09/2021 6:52 AM
HM News
4 years ago
Share
SHARE

– વિધાનસભાની ચૂંટણીમાં કામે લગાડવા પાટીલની રાજકીય ચાલ, બોર્ડ નિગમમાં ચેરમેનપદ મેળવવા દાવેદારો તલપાપડ
– બિન અનામત શૈક્ષણિક-આર્થિક વિકાસ નિગમ- ગુજરાત બિન અનામત આયોગમાં નિમણૂકો બાદ લોબિંગ શરૂ

અમદાવાદ : વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ અત્યારથી કામે લાગ્યુ છે જેના ભાગરૂપે બોર્ડ નિગમોમાં નિમણૂકના દ્વાર ખોલાયા છે.ગુજરાત બિન અનામત શૈક્ષણિક-આિર્થક વિકાસ નિગમ અને ગુજરાત બિન અનામત આયોગમાં અધ્યક્ષ-ઉપાધ્યક્ષ નિમાયા બાદ ભાજપના ધારાસભ્યો,નેતાઓમાં રાજકીય સંચાર થયો છે.બોર્ડ નિગમમાં ચેરમેનપદ મેળવવા રાજકીય લોબિંગ પણ શરૂ થયુ છે.

છેલ્લા કેટલાંય વખતથી બોર્ડ નિગમમાં નિયુક્તિ કરાઇ નથી.ચેરમેનપદ ખાલીખમ પડયા છે.ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આિર્થક વિકાસ નિગમ અને ગુજરાત બિન અનામત આયોગમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદે પુ:ન નિમણૂંકો અપાઇ છે જેના કારણે બોર્ડ નિગમમાં નિયુક્તિ થશે તેવી ભાજપના નેતાઓમાં આશા જન્મી છે.

સૂત્રોના મતે, બને બોર્ડ નિગમમાં કડવા અને લેઉવા નેતાઓની પુન નિમણૂંકો કરાઇ છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે પાટીદારોને રિઝવવા ફરી એક પ્રયાસ કર્યો છે.આપની એન્ટ્રી બાદ ભાજપે પાટીદારોને સાચવવા કવાયત હાથ ધરી છે.પાટીલે એક કાંકરે બે પક્ષીને માર્યા છે.પાટીદાર નેતાઓને બોર્ડ નિગમમાં સૃથાન આપીને સહાનુભૂતિ દાખવવા પ્રયાસ કરાયો છે સાથે સાથે વિધાનસભાની ચૂંટણી કામે લગાડવા પાટીલે ગાજર લટકાવ્યુ છે.

ધારાસભ્યો,ભાજપના નેતાઓને બોર્ડ નિગમમાં ચેરમેનપદની લાલચ દેખાડી ચૂંટણી કામે દોડાવવા પ્રયાસ કરાયો છે જેના કારણે કેટલાંય દાવેદારોએ ગાંધીનગરના આંટાફેરા ય શરૂ કરી દીધાં છે.પાટનગરમાં બંગલો-કાર મેળવવા દાવેદારો તલપાપડ બન્યા છે.ટૂંકમાં,બોર્ડ નિગમમાં નિમણૂંકો થવાની આશા જન્મતા કમલમમાં અવરજવર વધી છે.

ટ્રમ્પની મુલાકાતને લઈ કોંગી કાર્યકરે ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર કરતા ધરપકડ
પીઓપીની ગણેશ પ્રતિમાનું માત્ર કૃત્રિમ તળાવમાં જ વિસર્જન માટે આદેશ જારી થશે
સપાને ફટકો : મુલાયમના પુત્રવધૂ અપર્ણા યાદવ સપા છોડી ભાજપમાં જોડાયા
મુખ્યમંત્રીપદે ગોરધનભાઇ ઝડફીયાનું નામ મોટાભાગે આગળ : ૨૪ કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે
ગેરકાયદે હોર્ડિંગ્સ લગાડવા જ કેમ દો છો? : હાઈ કોર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article જાવેદ અખ્ત ર માફી નહી માગે ત્યાં સુધી તેમની કોઈ ફિલ્મ ચાલવા નહીં દઈએ : ભાજપના રામ કદમની ચેતવણી
Next Article ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, ત્રીજી ઓક્ટોબરે મતદાન : ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up