By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાટીલ પટેલ સમીકરણના ભડકા વચ્ચે આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને જુથવાદ નડી જશે? હવે સૌરાષ્ટ્રમાં ભડાકો ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પાટીલ પટેલ સમીકરણના ભડકા વચ્ચે આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને જુથવાદ નડી જશે? હવે સૌરાષ્ટ્રમાં ભડાકો ?
GeneralGujarat NowPolitics

પાટીલ પટેલ સમીકરણના ભડકા વચ્ચે આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને જુથવાદ નડી જશે? હવે સૌરાષ્ટ્રમાં ભડાકો ?

HM News
Last updated: 25/12/2020 6:49 AM
HM News
5 years ago
Share
SHARE

– પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડિયાના અઘ્યક્ષ સ્થાને સિરોઇમાં યોજાયેલી કોળી સમાજની બેઠકમાં ધારાસભ્ય સાબરીયા પર વરસ્યો ફરિયાદનો ધોધ

સ્થાનીક સ્વરાજયની ચુંટણીના પડધમ વાગી ગયા હોય તેમ ભાજપ,કોંગ્રેસ બન્ને ચુંટણી તૈયારીમાં લાગી ગયા છે.જો કે ભાજપ અને કોંગ્રેસમાં બંનેમાં જૂથબંધી અત્યારથી જ દેખાઇ રહી છે.ગઇકાલે જસદણ કોંગ્રેસમાં પણ ભંગાણ થતા બે આગેવાનોએ રાજીનામા આપ્યા હતા.જસદણ કોંગ્રેસ પાટીદાર નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગજેન્દ્રભાઇ રામાણી ત્યારબાદ જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઇ રામાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.બીજી બાજુ હળવદ ભાજપમાં ઘણા સમયથી ધારાસભ્ય સાબરીયા અને પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડિયા એમ બે જુથ પડી ગયા છે.આ બન્ને જુથો જાહેરમાં એકબીજાના ટાંટીયા ખેંચ કરવામાં કોઇ કસર છોડતા નથી.ત્યારે હળવદમા સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને ગ્રુપીઝમ નડી જશે?

આ દરમ્યાન આગામી સ્થાનિક.સ્વરાજયની ચૂંટણીઓને ધ્યાને લઈને પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાના અને પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા ના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં હળવદ સિરોઇ ગામે કોળી સમાજ સાથે બેઠક યોજાઇ હતી.જેમાં આગેવાનો દ્વારા ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા પર સીધું જ નિશાન તકાયુ હોવાનું જાણવા મળ્યું છે સાથેજ આ બેઠકમાં કોળી સમાજના આગેવાનોએ ધારાસભ્ય તેમના સમાજના હોવા છતાં સમાજના કોઈ કામો કરતા ન હોવાનો બળાપો ઠાલવ્યો છે

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે.જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની.પણ નજીકના ભવિષ્યમાં ચૂંટણી યોજવાની શકયતા હોવાથી હળવદમાં ભાજપે અત્યારથી ચૂંટણીઓની તૈયારી કરી લીધી છે.ખાસ કરીને પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયાએ હળવદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને બહુમતી મળે તે માટે જ્ઞાતિવાઇઝ મીટીંગોનો દૌર શરૂ કર્યો છે.જેમાં તાજેતરમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાના અધ્યક્ષ સ્થાને સિરોઇ ગામે કોળી સમાજ સાથે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં હળવદ તાલુકાના કોળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હળવદ તાલુકાના કોળી સમાજના અગ્રણીઓએ ધારાસભ્ય પરસોતમ સાબરીયા પ્રત્યે ખુલીને નારાજગી પ્રગટ કરી હતી.

હળવદ તાલુકાના કોળી સમાજના અગ્રણીઓએ ધારાસભ્ય પરસોતમ સાબરીયા સામે બંડ પોકારીને કહ્યું હતું કે ,આ ધારાસભ્ય સમાજના જ હોવા છતાં સમાજના કામે આવતા નથી.ધારાસભ્ય સમાજના કોઈ કામો કરતા જ હોવાનો આક્ષેપ કર્યો હતો.આથી કોળી સમાજ રાજકીય રીતે ઘણીધોરી વગરનો થઈ ગયો હોવાનો પણ સુર વ્યક્ત કર્યો હતો.સાથેસાથે પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાની પડખે રહીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મા કોળી સમાજના અગ્રણીઓએ ટિકિટની માગણી કરવામાં આવનાર હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ધારાસભ્ય પરસોતમ સાબરીયાને તેમના જ સમાજના આગેવાનો તરફથી નરાજગી મળી છે.જો કે ,તેમના સમાજના આગેવાનો હરીફ જૂથમાં ભળી જાય તો તેમની રાજકીય પ્રતિભાને નુકશાન પહોંચાડે એમ છે.અને તેમનું રાજકીય કદ પણ વેતરાઈ જવાની ભીતિ રહેલી છે.ત્યારે આ મુદ્દે આગામી સમયમાં નવા જુનીના એંધાણ વર્તાય રહ્યા છે.

આ બેઠકમાં કોળી સમાજના અગ્રણી ચંદુભાઈ સિહોરા,રૂપાભાઈ પંચાસરા,નવઘણભાઈ, ભરતભાઈ,વાલજીભાઈ,સોમાભાઈ,બાબુભાઈ,લાભુભાઈ,મેરા ભાઈ,રસિકભાઈ, નાગજીભાઈ,હરજીભાઈ,રમેશભાઈ,ભરતભાઈ,હેમુભાઈ,પ્રભુભાઈ,ખોડાભાઈ,મનોજભાઈ,જીવણભાઈ,જગાભાઈ,ધીરુભાઈ,નવીનભાઈ,અવસર ભાઈ,રમેશભાઈ, ગોવિંદભાઈ સહિતના ૫૦ થી ૬૦ કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

અત્રે નોંધનીય છે કે સી આર પાટીલની પ્રદેશ પ્રમુખ પદે નિમણુંક થયા બાદ ખુદ ભાજપના જ દક્ષિણ ગુજરાથી લઈ ઉત્તર ગુજરાતના રાજકરણમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પોંહચયો છે.ભાજપના કેટલાક મોટા નેતાઓ પાટીલની નિમણુંક થતા ખાસ્સા નારાજ છે જયારે પાટીલ અને પટેલ સમીકરણ પણ ભાજપના સ્થાનિક મતદાતાઓ વચ્ચે ખાસ્સો ચર્ચામાં છે.આ બધા વચ્ચે આગામી ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં પણ આ ભડાકો ભાજપના આંતરિક વર્તુળમાં પગપેસારો કરી રહ્યો છે ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને કેટલાક વિસ્તારોમાં જૂથવાદના કારણે ફટકો પડી શકે એમ છે.ભાજપના ઉપરી કક્ષાના નેતાઓ હવે આવનારી ચૂંટણીમાં જુથવાદના આ સમીકરણને કેવી રીતે હેન્ડલ કરે છે આ બાબતે પણ રાજકીય ચર્ચા જામી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદના કારંજમાંથી પકડાયેલું જુગારધામ ડોન લતીફનો સાગરિત યુસુફ લપલપ ચલાવતો હોવાનું ખૂલ્યું, પોલીસ સ્ટેશનને મહિને 10 લાખ હપતો મળતો
Next Article વૉલ સ્ટ્રીટ જર્નલના યહૂદી પત્રકાર ડેનિયલ પર્લના હત્યારા જેલમુક્ત થશે,અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up