By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાટીલ પુત્રની પીછેહઠ ! પરિવારવાદ- નેપોટિઝમના ગણગણાટ વચ્ચે હવે જિજ્ઞેશ VNSGU સેનેટની ચૂંટણી નહીં લડે..
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > પાટીલ પુત્રની પીછેહઠ ! પરિવારવાદ- નેપોટિઝમના ગણગણાટ વચ્ચે હવે જિજ્ઞેશ VNSGU સેનેટની ચૂંટણી નહીં લડે..
GeneralPoliticsSurat

પાટીલ પુત્રની પીછેહઠ ! પરિવારવાદ- નેપોટિઝમના ગણગણાટ વચ્ચે હવે જિજ્ઞેશ VNSGU સેનેટની ચૂંટણી નહીં લડે..

HM News
Last updated: 26/07/2022 8:16 AM
HM News
4 years ago
Share
SHARE

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણી માટે ડોનરના મતદાર વિભાગની બેઠક પરથી ભાજપના ગુજરાત પ્રમુખ સી આર પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલને સત્તાવાર ઉમેદવાર બનાવવાની જાહેરાત કરતા જ યુનિવર્સિટીના રાજકારણમાં ભારે હલચલ મચી હતી.જોકે ગણતરીના કલાકમાં જીગ્નેશ પાટીલે સેનેટની ચૂંટણી લડવાનો ઇનકાર કરી દેતા જાહેરાત કરનાર કારોબારીઓની હાલત દયા જનક બની હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ઘોષણા સાથે જ આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખે પણ ભાજપને લડત આપવાની નેમ જાહેર કરતા આગામી દિવસોમાં ભારે ગરમા ગરમી જોવા મળે તો નવાઈ નહીં.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના પૂત્ર જિજ્ઞેશ પાટીલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિમાં સેનેટની ચૂંટણી લડી રહ્યાની વાતે બધાને ચોંકાવી દીધા હતાં.ડોનર કેટેગરીમાં એબીવીપી તરફથી જિજ્ઞેશનું નામ ફાઇનલ કરાયું હતું.જો કે આ નામ જાહેર થવા સાથે જ પરિવાર વાદ,નેપોટિઝમનો ગણગણાટ પણ શરુ થઇ ગયો હતો.પ્રદેશ પ્રમુખનો પૂત્ર હોવાથી આ ચૂંટણી માટે પસંદગી કરવામાં આવી હોવાની ચર્ચાએ વેગ પકડયો હતો,આગામા ચાર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ આ પ્રકારના કોઇ વિવાદ પરવડે એમ ન હોવાથી પાટીલે પીછેહઠ કરવાનું મુનાસીબ માન્યું હોવાનું કહેવાય છે.પાટીલ તરફથી ડો. મહેન્દ્ર પટેલે નામ પરત લેવાની જાહેરાત કરી હતી.જિજ્ઞેશ સ્પોટ્સ એક્ટિવિટિમાં સક્રિય હોય યુનિવર્સિટિમાં સમય આપી ન શકે એમ હોવાનું કારણ આગળ કરી તેઓએ ચૂંટણી લડવાનું મૂલત્વી રાખ્યાની જાહેરાત કરાઇ છે.

આગામી તારીખ 14 મી ઓગસ્ટે યોજાઈ રહેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અધિકાર મંડળ સેનેટ સભાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પત્રકાર પરિષદ યોજને દાતાઓના મત વિભાગના સત્તાવાર ઉમેદવાર ઘોષિત કર્યા હતા.દાતા વર્ગની બેઠક માટે જીગ્નેશ પાટીલ ઉપરાંત વર્તમાન સિન્ડિકેટ મેમ્બર ડોક્ટર કશ્યપસિંહ ખરચીયા એબીવીપીના દ્વિતીય સત્તાવાર ઉમેદવાર દર્શાવ્યા હતા.પરંતુ મોડી સાંજે જીગ્નેશ પાટીલે સેનેટની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.

ભલે જિજ્ઞેશ પાટીલ રાજકીય રીતે એક્ટિવ ન હોય પણ સામાજિક ધોરણે ઘણાં સક્રિય છે.તેઓ યુથ ફોર ગુજરાતના પ્રમુખ છે.તેમજ ગુજરાત ફુટબોલ એસોશિએશનના ઉપ પ્રમુખ તરીકે યુવા વર્ગની સાથે જોડાયેલા છે.તેમજ સુરત જિલ્લા બાસ્કેટ બોલ એસોશિએસનના પણ તેઓ પ્રમુખ તરીકે કાર્યરત છે.આમ યુથના ઘણાં નજીક રહીને જિજ્ઞેશ પાટીલ કામ કરી રહ્યા છે.જિજ્ઞેશ પાટીલે વીર નર્મદ યુનિવર્સિટીમાં દાન આપ્યું છે અને એ રૂએ તેઓ દાતા વર્ગની સેનેટની ચૂંટણી લડી રહ્યા છે.આ દિશામાં હવે VNSGU ના સેનેટની ચૂંટણીમાં તેઓ આગળ વધી રહ્યા છે.

લોકોના કામ કરવા હોદ્દાની જરૂર નથી , હું સેનેટની ચૂંટણી નથી લડી રહ્યો : જીજ્ઞેશ પાટીલ

ઉમેદવારના નામ જાહેર થયાના થોડાં જ કલાકમાં જીગ્નેશ પાટીલે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને જણાવ્યું હતું કે લોકોના કામ કરવા માટે કોઈ હોદ્દાની જરૂર નથી,હજી ઘણી સેવાકીય કાર્યો કરવાના બાકી હોવાથી સેનેટની ચૂંટણી લડવી નથી.સી આર પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલે દાતા મતદાર વિભાગની બેઠક પરથી સેનેટ ગઈની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા હતા એ સમયે તે શક્ય બની શક્યું ન હતું.આ વખતે ભાજપના નેતાઓ અને એબીપીના કારોબારીઓએ જીગ્નેશ પાર્ટીને દાતા વિભાગમાંથી ઉમેદવાર બનાવવાની ઘોષણા કરી દીધી હતી પરંતુ આ વખતે જીગ્નેશ પાર્ટીને સ્વયમ આ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા એબીપી એ તેમના નામની જાહેરાત પરત ખેંચવી પડી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જાણો શા માટે કેન્દ્રએ 3 વર્ષમાં પ્રથમ વખત ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો
Next Article સુરત : આવતીકાલે પાણી પર મોટો કાપ,આજે સાચવીને કરજો વપરાશ, 70 ટકા વિસ્તારમાં પુરવઠો ખોરવાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up