By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પારડીના પરવાસા ગામેથી 12 હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > પારડીના પરવાસા ગામેથી 12 હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઇ
GeneralSouth Gujarat

પારડીના પરવાસા ગામેથી 12 હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઇ

HM News
Last updated: 28/05/2020 7:47 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 27 મે : પારડીના પરવાસા ગામે ટેકરી ફળિયાના અંતરિયાળ રસ્તાથી ઓલ્ટો કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ચાલકે કારને પૂરઝડપે હંકારી મૂકી હતી અને તક મળતા કાર મૂકી ચાલક રસ્તાના બાજુના જંગલમાં નાસી છૂટ્યો હતો.પોલીસે કારની તલાશી લેતા કારમાં ડીકીના સીટના ભાગે 12000 હજારની દારૂની બોટલો મળતા 50.000ની કાર મળી 62000નો મુદ્દામાલ કબ્જે લઈ પારડી પોલીસે ખેપિયા સુધી પહોચવાની તપાસ હાથ ધરી છે.પારડી પોલીસને અંતરિયાળ ગામના રસ્તા પર પેટ્રોલીંગ કરતાં દારૂ હેરાફેરી કરતી કારને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

બંગાળ-આસામમાં 500થી વધુ તબલિગી લાપતા
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર અત્યાચાર વધ્યા : નમકહરામ બાંગ્લાદેશમાં હિન્દુઓની વસતી સતત ઘટી રહી છે..
CMએ PMને કહ્યુ- ગુજરાતમાં 90000 બેડ છે, 11500 ICU, 51000 ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે
‘મુસ્લિમ યુવકો સાથે લગ્ન કરનારી હિંદુ યુવતીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાય છે’, ગુજરાત ભાજપના ધારાસભ્યનો આક્ષેપ
મુંબઇ : ગર્લફ્રેન્ડ સાથે ‘જલ્સા’ કરતાં પતિને રંગેહાથ ઝડપ્યો, રણચંડી બનેલી પત્ની બોનટ પર ચડી ગઇ અને….
Share This Article
Facebook Email Print
Previous Article ડો.સુબ્રમણ્યમ સ્વામી અને કશ્મીરી પંડિત ઉપર અભિનેતા અનુપમ ખેરનુ વ્યાખ્યાન
Next Article Covid-19 ના લક્ષણો દેખાતા BJPના રાષ્ટ્રીય પ્રવક્તા હોસ્પિટલમાં દાખલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up