By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાલઘરની ટોળાશાહી ઘટના પાછળ કોઈ ધાર્મિક કારણ નથી, તેને ચગાવશો નહીંઃ CM ઉદ્ધવ ઠાકરે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પાલઘરની ટોળાશાહી ઘટના પાછળ કોઈ ધાર્મિક કારણ નથી, તેને ચગાવશો નહીંઃ CM ઉદ્ધવ ઠાકરે
GeneralNational

પાલઘરની ટોળાશાહી ઘટના પાછળ કોઈ ધાર્મિક કારણ નથી, તેને ચગાવશો નહીંઃ CM ઉદ્ધવ ઠાકરે

HM News
Last updated: 20/04/2020 12:31 PM
HM News
6 years ago
Share
SHARE

– પાલઘરની ઘટના હિંદુ-મુસ્લિમનો મામલો નથી,અફવા ફેલાવશો તો પગલા લેવાશેઃ ઠાકરે

એજન્સી, પાલઘર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મોબ લિન્ચિંગની ઘટના ઘટ્યા બાદ ઉદ્ધવ સરકાર નિશાના પર છે.સોમવારના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે સરકારના વિચારોને જનતા સમક્ષ રજૂ કર્યા છે.મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે જે કોઈ પણ દોષિત જણાશે તેમને ઠાકરે સરકાર નહીં છોડે. લોકો આ મામલાને ચગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.નોંધનીય છે કે પાલઘર જિલ્લામાં ગુરૂવારના રોજ ચોર હોવાની શંકામાં ટોળાએ ઢોર માર મારીને ત્રણ જણની હત્યા કરી દીધી હતી.

ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ ઘટના હિંદુ-મુસલમાનના મામલા સાથે સંકળાયેલી નથી.આ મામલે મારી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ ચર્ચા થઈ છે.મેં તેમને પણ સમજાવ્યું છે કે આ ઘટના કોમવાદને સાંકળતી ઘટના નથી.પરંતુ જે લોકો પણ સોશિયલ મીડિયા દ્વારા આગ લગાવવાની અને આ મામલાને ચગાવવાના નાપાક પ્રયત્નો કરી રહ્યા છે તે લોકો પર આકરામાં આકરા પગલા લેવામાં આવશે.

નોંધનીય છે કે પાલઘર પાસેના એક ગામમાં ટોળાશાહી આચરવામાં આવી હતી.જ્યાં ત્રણ લોકોની ઢોર માર મારીને હત્યા કરી દેવામાં આવી છે.આ ત્રણેય પર ચોરીનો આરોપ લગવવામાં આવ્યો હતો.તે સમયે પોલીસકર્મીઓ પણ ત્યાં ઘટનાસ્થળે હાજર જ હતા તેમ છતા તેઓ આ સમગ્ર તમાશો જોતા રહ્યા હતા.રાજ્ય સરકાર તરફથી આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.100થી વધારે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે અન્ય કેટલાક લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકો જ્યારે સુરત જઈ રહ્યા હતા ત્યારે તેમને દાદરા-નગર હવેલીની સીમા પર રોકવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને પરત મોકલી દેવાયા હતા. જો આવું ન થયું હોત તો આ ઘટના ક્યારેય બની જ હોત.પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પાલઘરના જે વિસ્તારમાં આ ઘટના ઘટી હતી તે વિસ્તાર ખૂબ જ ઉજ્જડ અને શાંત વિસ્તાર છે. એવામાં તે ત્રણ લોકો ત્યાંથી ગુજરાત તરફ જવા માટે પસાર થઈ રહ્યા હતા પરંતુ ગામવાળાઓને રાતના સમયે ત્યાંથી પસાર થતા આ લોકોને જોઈને કોઈ મતભેદ સર્જાયો હતો અને તેમના પર ચોરીનો આરોપ લગાવી દઈને તેમના પર હુમલો કર્યો હતો.આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Corona નો કહેર, ગુજરાતના બે જિલ્લામાં કોરોનાના વધુ 10 કેસ પોઝિટિવ નોંધાયા, તંત્ર ચિંતિત
Next Article સોમવારે પ્રથમ દિવસે 4000થી વધું ફેક્ટરી અને ઉદ્યોગો ધમધમતાં થયાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up