By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાલનપુરમાં રસ્તે રઝળતા કાન્હાને યશોદારૂપી માતાનો પ્રેમ મળ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > પાલનપુરમાં રસ્તે રઝળતા કાન્હાને યશોદારૂપી માતાનો પ્રેમ મળ્યો
GeneralNorth Gujarat

પાલનપુરમાં રસ્તે રઝળતા કાન્હાને યશોદારૂપી માતાનો પ્રેમ મળ્યો

HM News
Last updated: 12/08/2020 6:12 AM
HM News
6 years ago
Share
SHARE

પાલનપુર : પાલનપુરમાં એક બેજવાબદાર માતા નશામાં બેશુદ્ધ રહેતી હતી. જેનું એક માસનું બાળક મરવાનાં વાંકે રસ્તે રજળી રહ્યું હતું.ત્યારે 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનનાં મહિલા ટીમ મેમ્બરે આ બાળકની જવાબદારી લઈ પાલનપુર સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં સારવાર અર્થે દાખલ કર્યું છે.જન્માષ્ટમીના એક દિવસ આગળ જ બનેલી ઘટના જાણે રસ્તે રઝળતા કાન્હાને યશોદારૂપી માતાનો પ્રેમ મળ્યો હોય એવી પ્રતિતિ કરાવી જાય છે.

નિ:સંતાન દંપતી શેર માટીની ખોટ માટે પથ્થર એટલા દેવ કરી પૂજતા હોય છે. તો બીજી તરફ જેમને ત્યાં વ્હાલસોયા સંતાનો હોય છે તેવા કેટલાક માતા- પિતાને જાણે કઈ પડી જ હોતી નથી. હૃદય સ્પર્શી એક ઘટના જન્માષ્ટમીના એક દિવસ અગાઉ પાલનપુરમાં બની છે. લાપરવાહ માતાના એક માસના બાળકની જવાબદારી લઈ 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનના ટીમ મેમ્બર નેહાબેને સારવાર અર્થે દાખલ કરી રસ્તે રઝળતા કાન્હાને યશોદારૂપી માતાનો પ્રેમ આપ્યો છે. નેહાબેન જોષીએ જણાવ્યું હતું કે,પાલનપુરના કીર્તિસ્તભ વિસ્તારમાં કામદેવ કોમ્પ્લેક્સ નજીક એક મહિલા તેના એક માસના બાળક જોડે નશો કરેલી હાલતમાં બેભાન અવસ્થામાં પડી હતી.સ્થાનિકોના કહેવા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી આ મહિલા આ રીતે જ રહે છે. બાળકના પાલન પોષણની કોઈ દરકાર લેતી ન હોવાથી બાળક મરવાનાં વાંકે જીવી રહ્યું છે.આથી સમગ્ર સ્થિતિનો તાગ મેળવી ફરજના ભાગરૂપે નહિ પણ હૃદયથી બાળકને બચાવી લેવાનો નિર્ધાર કર્યો હતો અને સહકર્મી હેતલબેનની મદદથી બાળકને પાલનપુર સિવિલના બાળકોના વિભાગમાં સારવાર અર્થે દાખલ કર્યું છે. આ બાળકની તમામ લીગલ જવાબદારી મેં જ ઊઠાવી કાગળો ઉપર સહી પણ મેં કરી છે.

માતાને સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવી

આ બાળકની માતા કે જેના પતિનું નિધન થયું છે.જેનું દાંતા પિયર અને સાસરી રાજસ્થાનના આબુરોડ ખાતે છે.તેણી કાણોદર તેની બહેનને મળવા આવ્યા બાદ છેલ્લા ઘણા સમયથી નીકળી ગઈ હતી.અને નશો કરવાની આદત પડતાં બાળકોને સાચવતી ન હતી.દરમિયાન મંગળવારે 181ના કાઉન્સેલર સરોજબેન તૂરી અને પોલીસ હે. કો. સરોજબેન ચૌહાણે તેણીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકી હતી.

બાળક કુપોષણનો ભોગ બન્યું છે

પાલનપુર સિવિલ હોસ્પિટલના બાળ વિભાગમાં સારવાર લઈ રહેલું એક માસનું બાળક કુપોષણનો ભોગ બન્યું છે.જાણે એક દિવસનું જ હોય એમ શારીરિક રીતે ખૂબ નબળું છે.પેટ ફૂલી ગયું છે.વજન પણ 2 કિલો 800 ગ્રામ છે.જોકે,હવે સમયસર સારવાર શરૂ થતાં તેની તબિયત ધીમે ધીમે સુધરી જશે.તેમ તબીબ જણાવી રહ્યા છે.

સ્વસ્થ થયા બાદ બાળકને ચાઈલ્ડ પ્રોટેક્શન હોમમાં સોંપાશે

બાળકની નાદુરસ્ત તબિયતના કારણે હાલ તો સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયું છે.પરંતુ તે સ્વસ્થ થાય તે પછી સરકારના નીતિ નિયમો મુજબ ચાઈલ્ડ પ્રોટેક્શન હોમમાં સોંપવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રશિયાને થઈ ગઈ ચાંદી ચાંદી, કોરોનાની આ પ્રથમ વેક્સિન માટે 20 દેશોએ લગાવી લાઈન
Next Article કોરોના વેક્સિનના માર્કેટ પર કબ્જો જમાવવાની જંગ, દુનિયાભરમાં 5 અરબ રસીના ઓર્ડર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up