By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાને વેન્ટિલેટર ન મળતા મૃત્યુ, બાળક સાથે ગુમાવ્યો જીવ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાને વેન્ટિલેટર ન મળતા મૃત્યુ, બાળક સાથે ગુમાવ્યો જીવ
GeneralNorth Gujarat

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાને વેન્ટિલેટર ન મળતા મૃત્યુ, બાળક સાથે ગુમાવ્યો જીવ

HM News
Last updated: 01/05/2021 11:27 AM
HM News
5 years ago
Share
SHARE

પાલનપુર : કોરોના વાયરસની બીજી લહેરમાં મોતનો આંકડો દિવસે દિવસે મોટો થઈ રહ્યો છે.શુક્રવારે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાને વેન્ટિલેટર ન મળતા એનું મોત થયું હતું.જલોત્રા ગામમાં પરણાવેલી પ્રસુતાની તબિયત એકાએક લથડતાત પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પણ વેન્ટિલેટરના અભાવે એનું મૃત્યુ થયું છે.વડગામ તાલુકાના મેતા ગામની વતની અને જલોત્રા સાસરિયે ગયેલી પ્રસુતાના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા.

ઊર્વશી પ્રજાપતિ નામની આ ગર્ભવતી મહિલાને અચાનક શ્વાસની મુશ્કેલી ઊભી થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.ગુરૂવારે પરિસ્થિતિ ખરાબ થતા વેન્ટિલેટર પર એડમીટ કરી સારવાર આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતુ.પણ સિવિલ હોસ્પિટલમાં ઑક્સિજનનો જથ્થો ઓછો હતો અને વેન્ટિલેટર પણ ન હતા.પાલનપુર,ડીસા બાદ પાટણ સુધી તપાસ કરતા સબરીમાલ તથા લાઈફલાઈન હોસ્પિટલમાં વ્યવસ્થા હોવાની જાણ થઈ હતી.પણ આ હોસ્પિટલ પાસે કોઈ જગ્યા ન હતી. પાલનપુરા અંકિત મોદીએ કહ્યું કે, વેન્ટિલેટર અંગે ઘણી જગ્યાએ તપાસ કરી હતી.મને જાણવા મળ્યું હતું કે, રાજકોટમાં વેન્ટિલેટર ખાલી હતું.ત્યાં વાત પણ કરી લીધી હતી.પણ દર્દીને ત્યાં સુધી સારવાર માટે લઈ જવું ક્રિટીકલ હતું.ત્યાં સુધી પહોંચે ત્યાં આઠ કલાક જેટલો સમય વીતી જાય.એમ્બ્યુલન્સની તપાસ કરતા એ પણ ખાલી ન હતી.ધારપુરમાં પણ તપાસ કરવામાં આવી હતી.પણ સ્થિતિ બધેય સરખી જ હતી.પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અંતે વેન્ટિલેટર ન મળતા ગર્ભવતી મહિલાનો બાળક સાથે જીવ ગયો હતો.જોકે, આ મામલે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે સ્પષ્ટતા કરી હતી.જોકે, રાજ્યમાં સર્વત્ર ઑક્સિજનની અછત ઊભી થઈ છે.

આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, વેન્ટીલેટર પર જ્યારે પણ કોઈ દર્દીને લઈએ છીએ ત્યારે ઑક્સિજનનું પ્રેશર સંપૂર્ણ પણ આવતું હોય અને પ્રતિમિનિટ 50 લિટર ઑક્સિજનની સપ્લાય હોય તો એ પ્રકારે અત્યારે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા નથી.એક તરફ રાજ્યમાં કોવિડના કારણે મોતની સંખ્યા વધી રહી છે. બીજી તરફ સરકારી હોસ્પિટલમાં અપૂરતા સાધનોને લઈને ઘટ વર્તાય રહી છે.આવા ઘણા કેસમાં સાધનના અભાવે લોકોનું મૃત્યું થયું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સાંસદો રેમડેસીવીર મેળવે છે કયાંથી ! સીબીઆઈ તપાસની દિલ્હી હાઈકોર્ટ સમક્ષ માંગણી
Next Article એપ્રિલમાં GST કલેક્શન રૂ. 1.41 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up