By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પિત્રાઈની પાર્ટીને ઉશ્કેરવા મનસેએ શિવસેના ભવન સામે ભૂંગળા લગાડી હનુમાન ચાલીસાના પાઠ કર્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પિત્રાઈની પાર્ટીને ઉશ્કેરવા મનસેએ શિવસેના ભવન સામે ભૂંગળા લગાડી હનુમાન ચાલીસાના પાઠ કર્યા
GeneralMumbaiPolitics

પિત્રાઈની પાર્ટીને ઉશ્કેરવા મનસેએ શિવસેના ભવન સામે ભૂંગળા લગાડી હનુમાન ચાલીસાના પાઠ કર્યા

HM News
Last updated: 12/04/2022 8:53 AM
HM News
4 years ago
Share
SHARE

– જે પાર્ટી ખતમ થઈ ગઈ છે તેની શું વાત કરવી : આદિત્ય ઠાકરે

મુંબઇ : મસ્જિદ પરના લાઉડ સ્પિકરોને લીધે થતા ઘોંઘાટ વિરુધ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આક્રમક વલણ અખત્યાર કર્યું છે.એટલું જ નહીં રાજ ઠાકરેએ પિત્રાઈની પાર્ટીને ઉશ્કેરવાના પ્રયાસરૂપે આજે રામનવમી નિમિત્તે દાદરના શિવસેના ભવન સામે ટેક્સીમાં લાઉડ સ્પિકરના ભૂંગળા લગાડી ઉંચા અવાજે હનુમાનચાલીસાના પાઠનું પ્રસારણ કર્યું હતું.આ અંગે પોલીસે મનસેના કેટલાક કાર્યકરોને તાબામાં લીધા હતા.મનસેના એક નેતાએ કહ્યું હતું કે હવે હિન્દુત્ત્વવાદી પાર્ટી રહી જ નથી.

ગુડીપડવા નિમિત્તે મનસેની રેલીમાં રાજ ઠાકરેએ મસ્જિદોની સામે બમણા જોરથી લાઉડ સ્પિકરમાં હનુમાન ચાલીસાનું પ્રસારણ કરવામાં આવશે એવી ચેતવણી આપી હતી અને બીજે દિવસથી તેનો અમલ પણ કરવામાં આવ્યો હતો.જોકે આજે શિવસેના ભવન સામે ભૂંગળા ગજાવવામાં આવતા આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું હતું.

આજે વરલીમાં વિન્ટેજ કાર રેલીને ફલેગ- ઓફ કરવા માટે આવેલા પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેને જ્યારે આ બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે મનસેનું નામ લીધા વગર ઠેકડી ઉડાડતા કહ્યું હતું કે જે પાર્ટી ખતમ થઈ ગઈ છે તેની શું વાત કરવી? બાકી અમને આમાં કોઈ સ્ટંટમાં રસ નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દિલ્હીના શિક્ષણમંત્રીએ રાજ્યના શિક્ષણમંત્રીના મત વિસ્તાર ભાવનગરની સરકારી શાળાઓની પોલ ખોલી
Next Article શિવસેનાના વિધાનસભ્યએ ભાવિ મુખ્યપ્રધાન તરીકે અનિલ પરબનું નામ જાહેર કરી નાંખ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up