By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પીવાના પાણીની તકરારમાં ચાર પર ચાકૂથી હુમલોઃ એકનું મોત નિપજ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પીવાના પાણીની તકરારમાં ચાર પર ચાકૂથી હુમલોઃ એકનું મોત નિપજ્યું
GeneralMumbai

પીવાના પાણીની તકરારમાં ચાર પર ચાકૂથી હુમલોઃ એકનું મોત નિપજ્યું

HM News
Last updated: 13/06/2022 7:38 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પાણીનો પ્રશ્ન ગંભીર બની ગયો હોવાનું કહેવાય છે.પીવાના પાણીના મુદ્દે ચાર જણ પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જણનું મૃત્યુ થયું હતું.ઔરંગાબાદના રાજણગાવ શેણપુંજી ખાતે પ્રભાકર ચોરમલે તેના કુટુંબ સાથે ભાડાના ઘરમાં રહે છે.તેની પાડોશમાં ભાઉસાહેબ દળવી રહેતો હતો.ગત થોડા દિવસથી નળમાંથી પાણી ભરવાના મુદ્દે દળવી અને ચોરમલે કુટુંબ વચ્ચે વિવાદ ચાલુ હતો.બંને પરિવારની મહિલા વચ્ચે ઝઘડો થતા દળવી કુટુંબના ત્રણ જણે ચોરમલેના ઘરે જઈ ગાળો આપી હતી.તે સમયે સંકેત ચોરમલેએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ યોગેશ દળવીએ ચાકૂના ઘા ઝીંકી તેને લોહીલુહાણ કરી દીધો હતો. સંકેત જીવ બચાવવા બૂમાબૂમ કરી હતી.તેના માતા-પિતા મદદે આવ્યા હતા.પણ યોગેશે પ્રભાકર ચોરમલે તેની પત્ની પર પણ ચાકૂથી હુમલો કર્યો હતો.આ બનાવમાં ચાર જણને ઈજા થઈ હતી.તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં પ્રભાકરનું મોત થયું હતું.તાજેતરમાં પાણીની સમસ્યાને લીધે ઔરંગાબાદમાં આંદોલન કરવામાં આવ્યું હતું.

સનાતન ધર્મ અપનાવવા બાગેશ્વર ધામ સરકારના દરબારમાં પહોંચી બાંગ્લાદેશી મુસ્લિમ યુવતી
બાયજુસમાંથી કેટલા કર્મચારીઓની છટણી થઈ? ૫૦૦ કે ૧૪૦૦?
રાજસ્થાનમાં 300 વર્ષ જુનું શિવમંદિર બુલડોઝરથી તોડી પડાતાં રાજકીય વિવાદ
વન અને આબોહવા સંબંધિત સ્થાયી સંસદીય સમિતિ ગીરની મુલાકાતે
નવરાત્રિ માટે સરકાર આપી શકે છે છૂટછાટ, રાજકોટના આયોજકે કરી પાસ બુકિંગની જાહેરાત
Share This Article
Facebook Email Print
Previous Article ચોરી પકડાઈ જતાં સગીર નોકરાણીનો 16મા માળેથી ઝંપલાવી આપઘાત
Next Article જાણો કોણ છે આફરીન ફાતિમા અને JNU સાથે તેનું શું કનેક્શન છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up