By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પુતિન પર આ પહેલો હુમલો નથી, રશિયન રાષ્ટ્રપતિ 6 વખત મોતને ચકમો આપી ચુક્યા છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પુતિન પર આ પહેલો હુમલો નથી, રશિયન રાષ્ટ્રપતિ 6 વખત મોતને ચકમો આપી ચુક્યા છે
GeneralInternational

પુતિન પર આ પહેલો હુમલો નથી, રશિયન રાષ્ટ્રપતિ 6 વખત મોતને ચકમો આપી ચુક્યા છે

HM News
Last updated: 05/05/2023 2:15 AM
HM News
3 years ago
Share
SHARE

રશિયન સૈનિકોએ ક્રેમલિન ઉપર ઉડતા એક અજાણ્યા ડ્રોનને તોડી પાડ્યું હતું.ક્રેમલિને દાવો કર્યો છે કે આ ડ્રોન રશિયન રાષ્ટ્રપતિને મારવાના ઈરાદાથી મોકલવામાં આવ્યું હતું,જેમાં યુક્રેનનો હાથ હોવાનું જણાવવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે બુધવારની આ ઘટનાએ રશિયન સુરક્ષા એજન્સી પર ઘણા સવાલો ઉભા કર્યા છે,પરંતુ આ પહેલીવાર નથી જ્યારે પુતિન પર હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય.આ પહેલા પણ વ્લાદિમીર પુતિન 6 વખત મોતને હરાવી ચૂક્યા છે.

પુતિન વિરુદ્ધ ષડયંત્રનો પ્રયાસ

તમને જાણીને નવાઈ લાગશે કે પાછલા વર્ષોમાં પુતિનને ઘણી વાર મારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા,પરંતુ તેમની સુરક્ષામાં તૈનાત એજન્સીઓના કારણે આ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.ગયા વર્ષે પુતિન પર હુમલો કરવાનું મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું.આ હુમલો કાકેશસમાં કરવાનો હતો,પરંતુ સુરક્ષાકર્મીઓના કારણે પુતિનને આંચ પણ ન આવી.

ઘણીવાર થયો હુમલાનો પ્રયાસ

2002માં અઝરબૈજાનમાં પુતિનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,પરંતુ હુમલા પહેલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. નવેમ્બર 2002 માં, મોસ્કોમાં પુતિનના કાફલાને ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,પરંતુ રશિયન સુરક્ષા કર્મચારીઓએ પહેલાથી જ વિસ્ફોટને પકડી લીધો હતો અને કાફલાને બીજી તરફ વાળ્યો હતો.ઓક્ટોબર 2003માં પુતિનને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બ્રિટિશ એન્ટી ટેરર ​​પોલીસે આ ઘટનાને નિષ્ફળ બનાવી હતી.વર્ષ 2012માં કાળા સમુદ્ર પાસે પણ આવો જ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ ઝડપાયો હતો.

આરોપો પર શું બોલ્યું યુક્રેન?

ક્રેમલિનમાં બુધવારના દિવસે ડ્રોન હુમલાને લઈને રશિયાએ કહ્યું કે યુક્રેનને તે વળતો જવાબ આપશે.તો યુક્રેન તરફથી કોઈ હુમલાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને રશિયાના આરોપોનું સીધી રીતે ખંડન કરવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે જે સમયે ક્રેમલિન પર હુમલો થયો તે સમયે રશિયન રાષ્ટ્રપતિ બિલ્ડિંગમાં હાજર નહોતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાને વાર્ષિક 192 કરોડ રૂપિયા પગાર મળશે
Next Article નાશિક બાદ હવે પુણેના બિલ્ડરો પર પણ આઇટીના છાપા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up