By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પૂર્વ યુરોપમાં નાટોની લશ્કરી કવાયત : 20 દેશોના 18000 સૈનિકો ડિફેન્સ યુરોપ-2022 સક્રિય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પૂર્વ યુરોપમાં નાટોની લશ્કરી કવાયત : 20 દેશોના 18000 સૈનિકો ડિફેન્સ યુરોપ-2022 સક્રિય
GeneralInternational

પૂર્વ યુરોપમાં નાટોની લશ્કરી કવાયત : 20 દેશોના 18000 સૈનિકો ડિફેન્સ યુરોપ-2022 સક્રિય

HM News
Last updated: 03/05/2022 4:51 AM
HM News
4 years ago
Share
SHARE

વોર્સો : પોલેન્ડે રવિવારે જણાવ્યું હતું કે વાસ્તવમાં તો નાટો દ્વારા યોજાઈ રહેલી આ એક પરંપરાગત કવાયત જ છે.પરંતુ યુક્રેન યુદ્ધને લીધે તેમાં વધુ તીવ્રતા લાવવી પડી છે.આ કવાયતમાં ૧૮૦૦૦ જેટલા સૈનિકો આધુનિક શસ્ત્ર સરંજામ સાથે યુદ્ધ અભ્યાસ કરી રહ્યા છે.જેમાં યુરોપના ૨૦ દેશો ભાગ લઈ રહ્યા છે.આ સાથે પોલેન્ડની સરકારે જન સામાન્યને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે આ કવાયતમાં ભાગ લઈ રહેલા લશ્કરી વાહનોની આવન જાવન અંગે એક પણ શબ્દ ઉચ્ચારવો નહીં.તેમજ તે લશ્કરી વાહનોના ફોટા પણ લેવા નહીં.આ કવાયત આગામી કેટલાક સપ્તાહો સુધી ચાલુ રહેવાની છે.તે દરમિયાન કોઈએ કોઈ ફોટા ખેંચવા નહીં કે તે વિષે લાંબી ચર્ચા પણ કરવી નહીં.કારણ કે આવી વિચાર્યા વગરની કાર્યવાહીથી ગઠબંધન ઉપર માઠી અસર પડશે.આપણે તેનાં ભયસ્થાનો સમજી લેવા જોઈએ.આ અંગે પોલિસ-આર્મીએ જણાવ્યું હતું કે આ કવાયતને ડીફેન્ડર-યુરોપ – ૨૦૨૨ તેવું નામ અપાયું છે.આ ઉપરાંત એક અત્યંત મહત્વની કવાયત સ્વિફટ રીસપોન્સ -૨૦૨૨માં પોલેન્ડ સહિત ૮ દેશો ભાગ લઈ રહ્યા છે. જેમાં આક્રણ થાય તો તુર્ત જ તેનો વળતો પ્રહાર તીવ્ર ગતિએ કેમ કરવો તેની તાલિમ પણ આપવામાં આવી રહી છે.નિરીક્ષકો આ કવાયતોને વર્તમાન રશિયા-યુક્રેન યુદ્ધ સંદર્ભે અતિ મહત્વની માને છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુક્ત-વિશ્વ-વ્યવસ્થા ઉપર ભારે ભય તોળાઈ રહ્યો છે : જો બાયડન
Next Article કોઈ પણ સમયે થઈ શકે છે ઈમરાન ખાનની ધરપકડ, ‘ચોર-ચોરના નારા’-ઈશનિંદા મુદ્દે FIR
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up