By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પૂર્વ વડાપ્રધાન દેવગૌડાને બદનામીના કેસમાં ૨ કરોડનો દંડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પૂર્વ વડાપ્રધાન દેવગૌડાને બદનામીના કેસમાં ૨ કરોડનો દંડ
GeneralNational

પૂર્વ વડાપ્રધાન દેવગૌડાને બદનામીના કેસમાં ૨ કરોડનો દંડ

HM News
Last updated: 23/06/2021 5:42 AM
HM News
4 years ago
Share
SHARE

– કોર્ટે અપમાનજનક ટિપ્પણીઓના કારણે નંદી ઈન્ફ્રાસ્ટ્રકચર કોરિડોર એન્ટરપ્રાઈઝીસને થયેલા નુકસાન પેટે દેવગૌડાને દડં કર્યેા

કર્ણાટકમાં બેંગલુની એક કોર્ટે પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાને ૧૦ વર્ષ પહેલા એક ટેલીવિઝન ઈન્ટરવ્યુમાં નંદી ઈન્ફ્રાસ્ટ્રકચર કોરિડોર એન્ટરપ્રાઈઝીસ સામે ‘અપમાનજનક નિવેદન’ માટે દડં તરીકે કંપનીને બે કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે.૮મી દિવાની તેમજ સેશન્સ કોર્ટના જજ ન્યાયાધીશ મલ્લનગૌડાએ એનઆઈસીઈ દ્રારા કરાયેલા કેસ પર આ નિર્દેશ આપ્યો છે.કંપનીના પ્રવર્તક અને મેનેજિંગ ડિરેકટર અશોક ખેની છે,જે બીદર દક્ષિણ પૂર્વના ધારાસભ્ય છે.

એક કન્નડ સમાચાર ચેનલ પર ૨૮ જૂન ૨૦૧૧એ પ્રસારત ઈન્ટવ્ર્યુનો ઉલ્લેખ કરતા કોર્ટે અપમાનજનક ટિપ્પણીઓના કારણે કંપનીની પ્રતિાને થયેલા નુકસાન માટે દેવગૌડાએ કંપનીની પ્રતિાને થયેલા નુકસાન માટે દેવગૌડાને કંપનીને બે કરોડ રૂપિયા દડં પેટે આપવાનો નિર્દેશ આપ્યો છે.જનતા દળ (સેકયુલર)ના પ્રમુખે એનઆઈસીઈ પરિયોજના પર નિશાન સાધ્યું હતું અને તેને ‘લૂટ’ જણાવી હતી.કોર્ટે કહ્યું કે, જે પરિયોજના પર સવાલ કરાયો, તેને કર્ણાટક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જાળવી રાખી છે.કોર્ટે ૧૭ જૂને પોતાના નિર્ણયમાં કહ્યું કે, કંપનીની પરિયોજના મોટી છે અને કર્ણાટકના હિતમાં છે.

કોર્ટે કહ્યું કે, ‘જો ભવિષ્યમાં આ પ્રકારના અપમાનજનક નિવેદન આપવાની મંજૂરી અપાય છે,તો નિશ્ચિત રીતે,કર્ણાટક રાયના વ્યાપક જનહિતવાળી આના જવી મોટી પરિયોજના શ થવામાં વિલબં થશે.’ કોર્ટે કહ્યું કે, ‘કોર્ટેને લાગે છે કે પ્રતિવાદી સામે સ્થાયી મનાઈ હત્પકમ જારી કરી આવા નિવેદનો પર અંકુશ લગાવવો જરી છે.’

ગુજરાત બજેટ 2022-23 : સગર્ભાઓ મહિલાઓને ‘પોષણક્ષમ આહારֹ’ની ભેટ
સુરત જિલ્લા ભાજપ દ્વારા ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન વિષય પર પરિચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે, ભાજપના કિરીટ સોમૈયા સામે કર્યો 100 કરોડનો માનહાનીનો કેસ
મુંબઈના ખેતવાડી પરશુરામ સ્વરૂપની ગણેશમૂર્તિ આ વર્ષે ૩૮ ફુટ ઊંચી : જુઓ ગણપતિ બાપ્પાનો વિડિઓ
સુબીર : આરોગ્યકર્મી મહિલાની છેડતી મામલે ડોકટરની ધરપકડ,સામા પક્ષે ડોકટરની યુવતી-મંગેતર વિરૂદ્ધ અરજી
Share This Article
Facebook Email Print
Previous Article વિદેશી સંસ્થાઓની અવિરત લેવાલીએ ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!
Next Article ધર્મ પરિવર્તન કેસ : આદિત્ય ઉર્ફે અબ્દુલ્લાની રૂ. 2,000 આપીને સુન્નત, ATSએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up