By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં આ રીતે મળી શકે છે રાહત. જાણો શું છે આશાનું કિરણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં આ રીતે મળી શકે છે રાહત. જાણો શું છે આશાનું કિરણ
GeneralInternational

પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં આ રીતે મળી શકે છે રાહત. જાણો શું છે આશાનું કિરણ

HM News
Last updated: 02/05/2022 5:25 AM
HM News
3 years ago
Share
SHARE

મોસ્કો,30 એપ્રિલ,2022,શનિવાર : યુક્રેન યુધ્ધ પછી દુનિયામાં ક્રુડ ઓઇલના ભાવો ભડકે બળે છે તેની જન જીવન પર મોંઘવારી સ્વરુપે અસર થઇ છે.ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી ખેડૂતો અને મધ્યમવર્ગના બજેટ તૂટી રહયા છે ત્યારે ભાવોમાં રાહત મળી શકે છે.એક માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય બજાર કરતા પણ સસ્તા ભાવે મોટા જથ્થામાં ક્રુડ ઓઇલ આયાત કરવા માટે ભારત અને રશિયા વચ્ચે વાતચિત ચાલું છે.ભારતીય રિફાઇનર રશિયા સાથે 6 મહિનાના તેલ સૌદા પર વાટાઘાટો કરી રહયા છે.24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાએ કાર્યવાહી કરી એ પછી ભારતે બે મહિનામાં પહેલાની સરખામણીમાં બમણું ક્રુડ ખરીદયું છે પરંતુ હવે જે વાતચિત ચાલી રહી છે તે મોટા જથ્થામાં ક્રુડ ખરીદવા અંગેની છે.રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધોની પરવા કર્યા વિના દુનિયાનો ત્રીજા ક્રમનો ક્રુડ આયાત કરતો ભારત દેશ આ મામલે રશિયા સાથે વધુ આગળ વધવા ઇચ્છે છે.

પશ્ચિમના અનેક ક્રુડ આયાતક દેશોએ મોસ્કો સાથેના છેડો ફાડી નાખતા રશિયાના ક્રુડની માંગ અને ભાવ ઘટયા છે તેનો ફાયદો ભારત ઉઠાવી શકે છે.સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ રશિયાની ક્રુડ કંપની રોસનેફટ ભારત અને ચીનની રિફાઇનર કંપનીઓ સાથે મોટા ક્રુડ વેપાર સોદા માટે ઉત્સૂક છે.ભારતની મુખ્ય રિફાઇનર ઇન્ડિયન ઓયલ કાર્પ (આઇઓસી) ભારત પેટ્રોલિયમ કાર્પ અ હિંદુસ્તાન પેટ્રોલિયમ કાર્પ રશિયાની રોસનેફટ સાથે સોદા માટે વાતચિતમાં આગળ વધી છે.જેમાં આઇઓસી 30 લાખ બેરલ પ્રતિ માસ અને અન્ય કંપનીઓ 30 થી 40 લાખ બેરલ ક્રુડ ખરીદવાનો સમાવેશ થાય છે.આ સોદા જો પાર પડે તો રશિયાનો સસ્તા ક્રુડ ઓઇલનો જથ્થો જુન મહિના સુધીમાં ભારતને મળી શકે છે. આ સંજોગો ભારતમાં ઘર આંગણે પેટ્રોલ તથા ડિઝલના ભાવ સરકાર ઘટાડે તે આશાના કિરણ સમાન છે.

108 કિલો ચરસનો જથ્થો ગુજરાત મોકલનાર મોહંમદ હુસૈનને પણ ATSએ દબોચ્યો
લોકોની હત્યા કરાવનારા અતિકે અહેમદનું દર્દ છલકાયું : હવે આપણે માટીમાં ભળી ગયા.. અસદનો કોઈ દોષ નહોતો
અમદાવાદ પોલીસનું મોડી રાત્રે 4 કલાકનું મેગા કોમ્બિંગ, તલવારો, પાઇપ, લાકડીઓ મળી, 60 ગુના દાખલ
COVOID19 : અદાણી ફાઉન્ડેશને 100 કરોડ રૂપિયાનું દાન કર્યું
મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના 151 નવા કેસ
Share This Article
Facebook Email Print
Previous Article રશિયાએ યુક્રેનના ઓડેસા એરપોર્ટને કર્યુ તબાહ, બે ફાઈટર જેટ અને સાત યુએવી તોડી પાડી યુક્રેને બદલો લીધો
Next Article કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનો મહત્વનો નિર્ણય, સમલૈંગિક પુરૂષો દ્વારા રક્તદાન પરનો પ્રતિબંધ હટાવાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up