By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પેપરની નિકાસ 80 ટકા ઉછળીને રેકોર્ડ બ્રેક 13,963 કરોડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પેપરની નિકાસ 80 ટકા ઉછળીને રેકોર્ડ બ્રેક 13,963 કરોડ
GeneralNational

પેપરની નિકાસ 80 ટકા ઉછળીને રેકોર્ડ બ્રેક 13,963 કરોડ

HM News
Last updated: 07/06/2022 6:28 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : પેપર ઈન્ડસ્ટ્રી બોડી આઈપીએમએના જણાવ્યા અનુસાર દેશમાંથી પેપર અને પેપર બોર્ડની નિકાસ 2021-22માં 80 ટકા ઉછળીને ~13,963 કરોડ થઈ હતી,જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. ઈન્ડિયન પેપર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(IPMA)એ જણાવ્યું હતું કે તમામ ગ્રેડના પેપરની નિકાસ વધી હતી.મૂલ્યની દૃષ્ટિએ કોટેડ પેપર અને પેપરબોર્ડની નિકાસ 100 ટકા વધી હતી,જ્યારે અનકોટેડ રાઈટિંગ અને પ્રિન્ટિંગ પેપરની નિકાસ 98 ટકા વધી હતી.ટિશ્યૂ પેપરની નિકાસ 75 ટકા વધી હતી.ક્રાફ્ટ પેપરની નિકાસ 37 ટકા વધી હતી.છેલ્લાં પાંચ વર્ષથી દેશમાંથી પેપરની નિકાસ સતત વધી રહી છે.વોલ્યૂમની દૃષ્ટિએ જોઈએ તો પેપરની નિકાસ ચાર ગણી ઉછળીને 28.5 લાખ ટન થઈ હતી,જે પાંચ વર્ષ પહેલાં માત્ર 6.6 લાખ ટન હતી.વેલ્યૂની દૃષ્ટિએ પણ પાંચ વર્ષમાં પેપરની નિકાસ~3041 કરોડથી વધીને~13,963 કરોડ થઈ છે.

છેલ્લાં પાંચ-સાત વર્ષમાં પેપર મિલોએ~25,000 કરોડનું રોકાણ કર્યું છે અને નવી ઉત્પાદન ક્ષમતા ઊભી કરી છે.આ સાથે જ તેમણે ક્લીન અને ગ્રીન ટેક્નોલોજી પણ અપનાવી છે.સ્થાનિક કંપનીઓએ વિવિધ દેશોમાં માર્કેટિંગ પ્રયાસ વધાર્યા છે અને વિદેશોમાં પણ રોકાણ વધાર્યું છે જેને કારણે નિકાસને બળ મળ્યું છે.છેલ્લાં બે નાણાકીય વર્ષમાં વોલ્યૂમની દૃષ્ટિએ ભારત પેપરનો નેટ નિકાસકાર દેશ બન્યો છે.ભારત મુખ્યત્વે યુએઈ,ચીન,સાઉદી અરેબિયા,બાંગ્લાદેશ,વિયેતનામ અને શ્રીલંકાને પેપરની નિકાસ કરે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નાઇજીરિયાના ચર્ચમાં હુમલો : 50ના મોત
Next Article મોબાઈલ શોપના માલિકે વેપારીના બાકી રૂ.3990 માટે ફોટા નીચે બદનામીભર્યું લખાણ લખી વાયરલ કર્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up