By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પોર્ન રેકેટ કેસ : રાજ કુંદ્રાની મુશ્કેલીઓમાં વધારો, EDએ દાખલ કર્યો કેસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પોર્ન રેકેટ કેસ : રાજ કુંદ્રાની મુશ્કેલીઓમાં વધારો, EDએ દાખલ કર્યો કેસ
GeneralMumbai

પોર્ન રેકેટ કેસ : રાજ કુંદ્રાની મુશ્કેલીઓમાં વધારો, EDએ દાખલ કર્યો કેસ

HM News
Last updated: 19/05/2022 8:38 AM
HM News
3 years ago
Share
SHARE

– જો કોઈ એક્ટ્રેસ ન્યૂડ સીન્સ માટે ના પાડે તો તેમને કથિત ધમકી આપવામાં આવતી અને પછી શૂટિંગનો ખર્ચો આપવા માટે પણ કહેવામાં આવતું

નવી દિલ્હી, તા. 19 મે 2022, ગુરૂવાર : ગત વર્ષે સામે આવેલા અને ખૂબ જ ચર્ચિત એવા કથિત પોર્ન રેકેટ કેસ મામલે બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સામે કેસ દાખલ થયો છે.ઈડી (ED)એ રાજ કુંદ્રા સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે, FEMA અંતર્ગત કેસ દાખલ કર્યો છે.ગત 20 જુલાઈના રોજ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચે આ મામલે રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી.

મુંબઈ પોલીસે જુલાઈમાં રાજ કુંદ્રાની ધરપકડ પહેલા ફેબ્રુઆરી મહિનામાં આ મામલે 5 લોકોની ધરપકડ કરી હતી.આ કેસમાં સામેલ આરોપીઓ કથિતરૂપે અશ્લીલ ફિલ્મો બનાવી રહ્યા હતા અને વેબ સીરિઝ કે બોલિવુડ ફિલ્મોમાં રોલ અપાવવાની લાલચ આપીને લોકોને ઠગી રહ્યા હતા.મહત્વાકાંક્ષી મોડેલ્સ અને અભિનેતાઓને ફિલ્મોમાં રોલ અપાવવાનું કહીને તેમને અશ્લીલ ફિલ્મો કરવા માટે કહેવામાં આવ્યું હતું.તેના શૂટિંગ મડ દ્વીપ કે મલાડ ખાતે અક્સા પાસે ભાડાના બંગલો કે એપાર્ટમેન્ટમાં થયા હતા. શૂટિંગ દરમિયાન આરોપી અભિનેત્રીઓને એક અલગ સ્ક્રીપ્ટ માટે શૂટ કરવા કહેતો હતો અને તેમને ન્યૂડ સીન શૂટ કરવા માટે પણ કહેતો હતો.જો કોઈ એક્ટ્રેસ ના પાડે તો તેમને કથિત ધમકી આપવામાં આવતી અને પછી શૂટિંગનો ખર્ચો આપવા માટે પણ કહેવામાં આવતું.

આ પ્રકારની શોર્ટ ક્લિપ્સને એવી એપ્લિકેશન્સ પર અપલોડ કરવામાં આવી જે સબસ્ક્રિપ્શન પર આધારીત હતી અને સબસ્ક્રાઈબર્સે કન્ટેન્ટ જોવા માટે પૈસાની ચુકવણી કરવી પડતી. તેમણે કન્ટેન્ટ જોવા માટે એક નિશ્ચિત રકમની ચુકવણી કરવી પડતી હતી.

પોર્નોગ્રાફી ફિલ્મો મામલે તપાસ દરમિયાન મુંબઈ પોલીસને હોટશોટ્સની સંલિપ્તતાની જાણ થઈ હતી.વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રાજ કુંદ્રાની ફર્મ, વિયાનને યુકે સ્થિત ફર્મ કેનરિન સાથે એક કરાર હતો જેના પાસે હોટશોટ્સ એપ હતી. ફર્મની માલિકી બ્રિટનમાં રાજ કુંદ્રાના બનેવી પાસે હતી.હોટશોટ્સ એપ્સનો ઉપયોગ અશ્લીલ ક્લિપ્સ અપલોડ કરવા માટે કરવામાં આવતો હતો.પોર્ન રેકેટ મામલે રાજ કુંદ્રાની સાથે તેમની કંપનીના આઈટી હેડ રેયાન થોર્પની પણ ધરપકડ કરવામાં આવી હતી.રાજ કુંદ્રા ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જામીન પર મુક્ત થયો હતો.

મહુવામાં આદિવાસી સમાજનું વિરોધ પ્રદર્શન, અભદ્ર ટિપ્પણી કરનાર નાયબ કલેક્ટર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ ગુનો નોંધવાની માંગ કરી
ચાઇના સરકારે અલીબાબા ઉપર સરકારી કાર્યવાહી કરતા જેક મા પડ્યા ઠંડા,હવે સમય પસાર કરવા કરી રહ્યા છે પેઇન્ટિંગ ..
સુરત મહિધરપુરાના સાસ્વત જ્વેલર્સ સાથે પિતા-પુત્રએ રૂપિયા 44.70 લાખની છેતરપિંડી આચરી
અમદાવાદ સ્થિત LG હોસ્પિટલની મેડીકલ કોલેજનું હવે ‘નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ’ તરીકે ઓળખાશે
કોઈ હિન્દુ 2024માં અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે, જાણો શા માટે અમેરિકન ભારતીયો આવું સ્વપ્ન જોઈ રહ્યા છે
Share This Article
Facebook Email Print
Previous Article શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ આ નેતાની પત્નીએ કરી માનહાનિની ​​ફરિયાદ
Next Article નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં રૂા.1298.82 લાખના ખર્ચે નિર્મિત 21 MLD ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up