By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પોલીસને ચકરાવે ચઢાવે તેવી અંકલેશ્વરની મર્ડર મિસ્ટ્રી, એક બેગમાંથી ઘડ-માથુ મળ્યું, ને બીજી બેગમાંથી અન્ય અંગો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > પોલીસને ચકરાવે ચઢાવે તેવી અંકલેશ્વરની મર્ડર મિસ્ટ્રી, એક બેગમાંથી ઘડ-માથુ મળ્યું, ને બીજી બેગમાંથી અન્ય અંગો
Bharuch-Ankleshwar-NarmadaGeneral

પોલીસને ચકરાવે ચઢાવે તેવી અંકલેશ્વરની મર્ડર મિસ્ટ્રી, એક બેગમાંથી ઘડ-માથુ મળ્યું, ને બીજી બેગમાંથી અન્ય અંગો

HM News
Last updated: 07/07/2021 6:25 AM
HM News
4 years ago
Share
SHARE

– ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સતત બે દિવસથી બેગમાં ભરેલા માનવ અંગો મળી રહ્યાં છે
– ક્રૂરતાથી શરીરને રહેંસી નાંખીને તેના ટુકડા કરીને તેને બેગમાં ભર્યાં,અને અંકલેશ્વરનાં વિવિધ ગામડાની સીમમાં નાંખી દેવાયા
– પોલીસ તપાસમાં લાગી કે, બંને બેગમાં એક જ વ્યક્તિની લાશ છે કે અલગ અલગ વ્યક્તિની

ભરૂચ : અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાંથી ગતરોજ તેમજ આજે સારંગપુર ફાટક પાસેથી એક ધડ માથા વગરના મૃતદેહના અંગો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીની આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ મૃતદેહ કોઈ રિક્ષા ચાલક પ્લાસ્ટીકની બેગમાં મૃતદેહ નાખી ગયો હોવાનું પ્રત્યક્ષ દર્શીએ જોયું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે.

અંકલેશ્વર તાલુકાના અમરત પુરા ગામની સીમમાં આજે પ્લાસ્ટીકની બેગમાં કાપેલા હાથ અને પગ મળી આવ્યા હતા.ધડ માથા વગરના મૃતદેહ અંગે સ્થાનિક રહીશોએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી.જેના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જેના બાદ આજે બીજા દિવસે અંકલેશ્વરના સારંગપુર ફાટક પાસેથી અન્ય અંગો ભરેલી બેગ મળી આવી છે.ત્યારે અંકલેશ્વરની પોલીસ પણ ગૂંચવાઈ ગઈ છે.હાલ પોલીસ આ મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરવામાં લાગી છે.

વધુ એક ઓક્સિજન કાંડ : તમિલનાડુની હોસ્પિટલમાં ઓક્સિજન નહિ મળતા ૧૩ દર્દીએ જીવ ગુમાવ્યા : ઉત્તરાખંડમાં પણ ૫ દર્દીના મોત
કેરલ હાઇકોર્ટે દારૂ આપવાના રાજ્ય સરકારના નિર્ણય પર મારી બ્રેક
રાહુલ સાઉથ આફ્રિકા સામેની ટી-૨૦માં કેપ્ટનઃ ઉમરાન-અર્ષદીપનો સમાવેશ
પ્રજા ત્રસ્ત અને ભાજપના નેતાઓ મસ્ત : પોલીસની હાજરીમાં જ ભાજપના નેતાઓએ ખુલ્લેઆમ ઉડાડ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાં
ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાને બહાને 1 કરોડ 80 લાખ રૂપિયાની છેતરપિંડી :મહિલાની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article અંધેર નગરી ગડું રાજા જેવો ઘાટ !! સુરતના મેયર-કમિશનર 77 લાખનો ધુમાડો કરીને નવી કાર ખરીદશે
Next Article વડોદરા GST વિભાગના બે અધિકારીઓ લાંચ લેતા ACB ટ્રેપમાં રંગે હાથ ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up