By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પ્રજા અસંવેદનશીલ-દિશાહીન નેતાઓને સત્તામાં લાવવાની સજા ભોગવી રહી છે : ચિદંબરમ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પ્રજા અસંવેદનશીલ-દિશાહીન નેતાઓને સત્તામાં લાવવાની સજા ભોગવી રહી છે : ચિદંબરમ
GeneralNationalPolitics

પ્રજા અસંવેદનશીલ-દિશાહીન નેતાઓને સત્તામાં લાવવાની સજા ભોગવી રહી છે : ચિદંબરમ

HM News
Last updated: 25/02/2020 2:41 PM
HM News
5 years ago
Share
SHARE

ન્યુ દિલ્હી,તા.૨૫
દિલ્હીમાં ભડકી ઉઠેલી હિંસાની નિંદા કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમે મોદી સરકારને જવાબદાર ઠેરવી છે. મંગળવારે ચિદંબરમે કહ્યું કે દેશની જનતા અસંવેદનશીલ નેતાઓને સત્તામાં લાવવાની કિંમત ચૂકવી રહી છે. તેમણે સીએએને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવાની માંગ કરતા કહ્યું કે સરકારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઇએ અને ત્યાં સુધી સીએએના અમલ પર રોક લગાવી દેવી જોઇએ તથા વિરોધ પ્રદર્શનકારીઓની વાત સાંભળી ઉકેલ લાવવા પ્રયત્ન કરવા જોઇએ.
ચિદંબરમ મુજબ ભારતમાં નાગરિકતા કાયદો ૧૯૫૫ લાગૂ હતો અને એમાં કોઇ સુધારા કરવાની જરુર પડી નથી, તો હાલમાં એમા સુધારા કેમ કરવામાં આવ્યા? સુધારા સાથેના નવા કાયદાને તાત્કાલિક રદ કરી દેવો જોઇએ.
દિલ્હીની હિંસા મુદ્દે ટ્વિટ કરતા કોંગ્રેસ નેતાઓ કહ્યું કે સરકારે વિરોધ કરનારાઓની વાત સાંભળવી જોઇએ અને જાહેરાત કરવી જોઇએ કે કાયદાના અમલને સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી સ્થગિત કરવામાં આવે છે. કોંગ્રેસે આ મુદ્દે ચેતવ્યા હતા કે સીએએ ભાગલાનીતિ વાળો કાયદો છે, તેને રદ કરી દેવો જોઇએ અથવા છોડી દેવો જોઇએ. પરંતુ અમારી ચેતવણીની અવગણના કરવામાં આવી.

અમેરિકાના વિજ્ઞાનીએ કોરોનાવાયરસનો ઈલાજ કરતી દવા શોધી કાઢી
વીડિયોકોન નાદારીઃ ધૂત પરિવારે લેન્ડર્સને ઓફર કર્યા 30,000 કરોડ
UAEમાં NRI વેપારીએ એક કરોડ બ્લડમની ચુકવીને ભારતીયને બચાવ્યો
ગુજરાતમાં વધુ એક હડ​​પ્પિયન સાઇટ પરથી ૫૦૦૦ વર્ષ પહેલાંની અંતિમવિધિનાં સીક્રેટ્સ ખૂલ્યાં
હે ભગવાન ! UPનો દર્દનાક કિસ્સો : પિતા જેલમાં, નિષ્ઠુર મા બાળકને રસ્તે છોડીને જતી રહી, ૯ વર્ષનું બાળક કૂતરા સાથે ફુટપાથ પર રહેવા મજબૂર
TAGGED:ચિદંબરમ
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈને મળશે નવા પોલીસ કમિશનર… ૩ અધિકારી રેસમાં સામેલ
Next Article દુનિયાના ૩૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના ૨૧ શહેરો સામેલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up