By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પ્રથમ નોરતે શુભ મુહૂર્તમાં કરો કળશ સ્થાપન, આ રીતે કરો માતા શૈલપુત્રીની પૂજા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પ્રથમ નોરતે શુભ મુહૂર્તમાં કરો કળશ સ્થાપન, આ રીતે કરો માતા શૈલપુત્રીની પૂજા
GeneralReligious

પ્રથમ નોરતે શુભ મુહૂર્તમાં કરો કળશ સ્થાપન, આ રીતે કરો માતા શૈલપુત્રીની પૂજા

HM News
Last updated: 26/09/2022 8:20 AM
HM News
3 years ago
Share
SHARE

– માતા શૈલપુત્રીને લાલ અને સફેદ રંગ ખૂબ જ પસંદ છે. માટે તેમની પૂજામાં સફેદ ફૂલ, સફેદ રંગના ભોગનો ઉપયોગ શુભ માનવામાં આવે છે

અમદાવાદ, તા. 26 સપ્ટેમ્બર 2022, સોમવાર : શારદીય નવરાત્રીના 9 દિવસો માતા દુર્ગાને સમર્પિત છે.આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત આજથી થઈ રહી છે અને 4 ઓક્ટોબરના રોજ તેનું સમાપન થશે.આમ, 3 ઓક્ટોબરના રોજ મહાઅષ્ટમીનું વ્રત રાખવામાં આવશે.નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજાનું વિધાન છે.

માર્કંડેય પુરાણ અનુસાર માતા શૈલપુત્રી હિમાલયરાજના પુત્રી છે.માટે દેવી દુર્ગાના પ્રથમ સ્વરૂપનું નામ શૈલપુત્રી પડ્યું.માતા શૈલપુત્રીની વિધિવત ઉપાસના કરવાથી ધન,ઐશ્વર્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.તો ચાલો જાણીએ પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની પૂજા વિધિ,મંત્ર ભોગ અને આરતી તથા માતાના પ્રિય રંગ વિશે…

માતા શૈલપુત્રીની પૂજાવિધિ

– નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા પહેલા શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના (ઘટસ્થાપના) કરો.

– માતા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગનું ખાસ મહત્વ છે.એવી માન્યતા છે કે, માતા શૈલપુત્રીને લાલ અને સફેદ રંગ ખૂબ જ પસંદ છે.માટે તેમની પૂજામાં સફેદ ફૂલ,સફેદ રંગના ભોગનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.

– ઘરના પૂજા સ્થળે પૂર્વ કે પૂર્વોત્તર દિશામાં કોઈ ચોકી પર લાલ રંગનું વસ્ત્ર બિછાવીને તેને ગંગાજળ વડે પવિત્ર કરો અને તે સ્થળે માતા દુર્ગાની પ્રતિમા કે ચિત્રની સ્થાપના કરો.

– માતા શૈલપુત્રીને પાન, સોપારી,સફેદ ચંદન,નારિયેળ,લવિંગ,પાન,સોપારી,કુમકુમ,સોળ શણગાર વગેરે અર્પિત કરો.

– માતા શૈલપુત્રીને ભોગમાં ગળ્યા રસગુલ્લા કે બરફી ધરાવો.સાથે જ ઘી વડે બનાવેલી વસ્તુઓ અર્પિત કરો.

– ધૂપ-દીપ કરીને મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીનું ધ્યાન ધરીને ‘ॐ એં હ્રીં ક્લીં શૈલપુત્ર્યૈ નમઃ’ આ મંત્રનો ઓછામાં ઓછા 108 વખત જાપ કરો.

આ રંગના વસ્ત્રો પહેરીને કરો માતાની પૂજા

માતા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગનું ખાસ મહત્વ છે.શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર મા શૈલપુત્રીની પૂજા સફેદ રંગના વસ્ત્રો પહેરીને કરવી જોઈએ.તેનાથી મા શૈલપુત્રીના વિશેષ આશીર્વાદની પ્રાપ્તિ થશે.

મા શૈલપુત્રીનો પૂજા મંત્ર

વંદે વાંછિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરમ્. વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રીં યશસ્વિનીમ્. પૂણેન્દુ નિભાં ગૌરી મૂલાધાર સ્થિતાં પ્રથમ દુર્ગા ત્રિનેત્રામ્.

(वन्दे वांछितलाभाय चन्द्रार्धकृतशेखरम्। वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्।। पूणेन्दु निभां गौरी मूलाधार स्थितां प्रथम दुर्गा त्रिनेत्राम्॥)

માં અંબે ગૌરીની આરતી

જય અંબે ગૌરી, મૈયા જય શ્યામા ગૌરી

તુમકો નિશદિન ધ્યાવત, હરિ બ્રહ્મા શિવરી

ॐ જય અંબે ગૌરી

માંગ સિંદૂર વિરાજત, ટીકો મૃગમદ કો

ઉજ્જ્વલ સે દોઉ નૈના, ચંદ્રવદન નીકો

ॐ જય અંબે ગૌરી

કનક સમાન કલેવર, રક્તામ્બર રાજૈ

રક્તપુષ્પ ગલ માલા, કંઠન પર સાજૈ

ॐ જય અંબે ગૌરી

કેહરી વાહન રાજત, ખડૂગ ખપ્પર ધારી

સુર–નર મુનિજન સેવત, તિનકે દુખહારી

ॐ જય અંબે ગૌરી

કાનન કુંડલ શોભિત, નાસાગ્રે મોતી

કોટિક ચંદ્ર દિવાકર, સમ રાજત જ્યોતિ

ॐ જય અંબે ગૌરી

શુભ નિશુમ્ભ વિદારે, મહિષાસુર ઘાતી

ધૂમ્ર વિલોચન નૈના, નિશદિન મદમાતી

ॐ જય અંબે ગૌરી

ચણ્ડ-મુણ્ડ સંહારે, શૌણિત બીજ હરે

મધુ-કૈટભ દોઉ મારે, સુર ભયહીન કરે

ॐ જય અંબે ગૌરી

બ્રહ્માણી,રુદ્રાણી,તુમ કમલા રાની

આગમ નિગમ બખાની, તુમ શિવ પટરાની

ॐ જય અંબે ગૌરી

ચૌસઠ યોગિની મંગલ ગાવત, નૃત્ય કરત ભૈરોં

બાજત તાલ મૃદંગા, અરૂ બાજત ડમરૂ

ॐ જય અંબે ગૌરી

તુમ હી જગ કી માતા, તુમ હી હો ભરતા

ભક્તન કી દુ:ખ હરતા, સુખ સંપત્તિ કરતા

ॐ જય અંબે ગૌરી

ભુજા ચાર અતિ શોભિત, વરમુદ્રા ધારી

મનવાંછિત ફલ પાવત, સેવત નર નારી

ॐ જય અંબે ગૌરી

કંચન થાલ વિરાજત, અગર કપૂર બાતી

શ્રીમાલકેતુ મેં રાજત, કોટી રતન જ્યોતિ

ॐ જય અંબે ગૌરી

શ્રી અંબેજી કી આરતી, જો કોઈ નર ગાવે

કહત શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ પાવે

ॐ જય અંબે ગૌરી

જય અંબે ગૌરી, મૈયા જય શ્યામા ગૌરી

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Navratri 2022 : નવરાત્રીમાં 9 રંગોનું છે વિશેષ મહત્વ, જાણો કઈ દેવીને કયો રંગ પ્રિય છે
Next Article મા ભગવતીની આરાધનાનો પ્રારંભ, પારિવારિક પરેશાનીઓ અને આર્થિક તંગી માટે કરો આ ઉપાય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up