By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પ્રદૂષણ ફેલાવવા બદલ 4 સરકારી કંપનીઓને 286 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પ્રદૂષણ ફેલાવવા બદલ 4 સરકારી કંપનીઓને 286 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ
GeneralNational

પ્રદૂષણ ફેલાવવા બદલ 4 સરકારી કંપનીઓને 286 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ

HM News
Last updated: 15/08/2020 7:11 AM
HM News
6 years ago
Share
SHARE

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)એ મુંબઇમાં ગેસ ચેમ્બર જેવી સિૃથતિનું નિર્માણ કરવા બદલ બીપીસીએલ અને એચપીસીએલ સહિતની ચાર કંપનીઓ પર કુલ 286 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.પર્યાવરણને નુકસાન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.

એનજીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સી લોેર્ડ કન્ટેનર્સ લિમિટેડ (એસએલસીએલ), એજિસ લોજિસ્ટિક્સ લિમિટેડ(એએલએલ),ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ને કારણે માહુલ અને અંબાપાડા ગામોમાં વોલેટાઇલ ઓર્ગેનિક કંપાઉન્ડ્સ (વીઓસી)નું પ્રમાણ વધી ગયું છે.

ટ્રિબ્યુનલે જણાવ્યું છે કે આ ખતરનાક ઝેરી ગેસના કારણે ફેફસા સહિતના શરીરના અંગોને ભારે નુકસાન થઇ શકે છે.કેટલીક વખતે આ વિસ્તારની સિૃથતિ ગેસ ચેમ્બર જેવી થઇ જાય છે.એનજીટીએ એચપીસીએલને 76.5 કરોડ, બીપીસીએલને 67.5 કરોડ, એજિસને 142 કરોડ અને એસએલસીએલને 0.2 કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે.

એનજીટી અધ્યક્ષ ન્યાયમૂર્તિ એ કે ગોયલના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું છે કે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(સીપીસીબી)ના બે વરિષ્ઠ સભ્યો, પર્યાવરણ મંત્રાલયના પ્રતિનિિધ, જિલ્લા મેજિસ્ટ્રેટ, એનઇઇઆરઆઇ, ટીઆઇએસએસ-મુંબઇ, આઇઆઇટી-મુંબઇ, કેઇએમ હોસ્પિટલ-મુંબઇ, હેલૃથ સેક્રેટરી, મહારાષ્ટ્રના નોમિનીથી બનેલી સંયુક્ત કમિટી પર્યાવરણને થતું નુકસાન અટકાવવા એક્શન પ્લાન ઘડશે.

મુંબઇના રહેવાસી ચારૂદત્ત કોલી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં એનજીટીએ આ દંડ ફટકાર્યો છે.અરજકર્તાએ માહુલ,અંબાપાડા અને ચેમ્બુરમાં વધી રહેલા પ્રદૂષણને અટકાવવા યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં કોંગ્રેસે દરેક શહેર અને જિલ્લામાં ત્રણ-ત્રણ નિરીક્ષકો ની ‘ગુપસુપ’ નિમણુંકો કરી લેતા વિવાદ ! કોંગ્રેસ માં મોટાપાયે ભંગાણ થશે !?
Next Article શરીરને આગમાં લપેટી અને પ્રેમિકાને લગ્ન માટે વિનંતી કરી !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up