By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પ્રોડક્ટ પ્રમોશન ટાસ્કમાં કમિશનની લાલચ આપી પુણાની યુવતીના રૂ.3.05 લાખ પડાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > પ્રોડક્ટ પ્રમોશન ટાસ્કમાં કમિશનની લાલચ આપી પુણાની યુવતીના રૂ.3.05 લાખ પડાવ્યા
GeneralSurat

પ્રોડક્ટ પ્રમોશન ટાસ્કમાં કમિશનની લાલચ આપી પુણાની યુવતીના રૂ.3.05 લાખ પડાવ્યા

HM News
Last updated: 01/06/2022 7:44 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : સુરતના ઉધના દરવાજા સ્થિત એક કંપનીમાં નોકરી કરતી પુણાગામની યુવતીએ પ્રોડક્ટ પ્રમોશનના ટાસ્કને પૂરો કરી કમિશન મેળવવાની લાલચમાં રૂ.3.05 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના ભંડારીયાની વતની અને સુરતમાં પુણાગામ યોગીચોક રોડ વિશ્વમૈત્રી સોસાયટી પ્લોટ નં.10 માં રહેતી 29 વર્ષીય ઋષિતા કાળુભાઈ સુતરીયા ઉધના દરવાજા સ્થિત એક કંપનીમાં નોકરી કરે છે.ગત 17 માર્ચના રોજ ઋષિતા ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતી હતી ત્યારે તેમાં એમેઝોન પ્લેટફોર્મ પર પ્રોડક્ટ પ્રમોશનની જાહેરાત જોઈને તેમાં આપેલા વ્હોટ્સએપ નંબર પર મેસેજ કર્યો હતો.સામેથી એક વ્યક્તિએ મેસેજ કરી કહ્યું હતું કે પ્રોડક્ટનું માર્કેટીંગ કરવા બદલ કમિશન મળશે.તેણે એક લીંક મોકલી રજીસ્ટ્રેશન કરાવી ટાસ્ક પુરા કરવાનું કહી તે માટે પૈસા પણ જમા કરાવવા પડશે તેમ કહ્યું હતું.

આથી ઋષિતાએ 17 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન ત્રણ જુદાજુદા ટાસ્કમાં 30 ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.3,04,794 જમા કરાવી તેના તમામ ટાસ્ક પૂર્ણ કરી રૂ.1,22,232 નું કમિશન મેળવ્યું હતું અને તે તેણે રજીસ્ટર્ડ કરેલા એકાઉન્ટમાં પણ નજરે ચઢતું હતું.તેમ છતાં તે ફ્રીઝ થઈ જતા ઋષિતાએ વ્હોટ્સએપ નંબર પર મેસેજ કરી પૂછતાં સામેથી વ્યક્તિએ મેસેજ કરી જમા કરાવેલી રકમ રૂ.3,04,794 અને કમિશન રૂ.1,22,232 મળી કુલ રૂ.4,27,026 વિડ્રો કરવા 10 ટકા હેન્ડલીંગ ફી ભરવા કહેતા ઋષિતાને શંકા ગઈ હતી.આ અંગે તેણે ગતરોજ સરથાણા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોર્પોરેટરનેશ્રધ્ધાંજલિ આપી મ્યુનિ.ની સામાન્ય સભા મુલતવી રખાઇ
Next Article સોશ્યિલ મિડીયા થકી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ : સારોલી સાંઇબાબા મંદિરમાં મંગળસૂત્ર પહેરાવી કહ્યું `આજથી આપણે પતિ-પત્ની`
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up