ફંડ લઇ ચાંઉ કરી ગયા : સરકારે ૧૩૦ NGO સામે હવે ધોકો પછાડયો

HM News
1 Min Read

નવી દિલ્હી, તા.૧૯ : સરકાર ફંડનો દુરૂપયોગ કરનારા એનજીઓ ઉપર સરકાર ે ધોકો પછાડયો છે.

સરકારે હાલમાં જ દેશના ૭૦૦ એનજીઓનું ‘સરપ્રાઇઝ ઇન્સ્પેકશન’ કરેલ છે જેમાં ૧૩૦ એનજીઓ સરકારી ફંડનો દુરૂપયોગ કરતા હતાં. સરકારે એ બધાને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

સરકાર દ્વારા આ એનજીઓને રૂ. રપ લાખની વાર્ષિક સહાય મળતી હતી.જેમાં ગુજરાતના મહીસાગરની એક એનજીઓ છે જે ફંડ લેતુ હતું,પણ કામ કરતું ન્હોતું.

મહારાષ્ટ્રના ર૦, કર્ણાટકના ૧૩, રાજસ્થાનના ૧૧ અને યુપીના ૮, એનજીઓ સરકારના રડાર ઉપર છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *