By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ફાઇનલી ધાર્યા મુજબ બીજેપીએ મારી એન્ટ્રી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ફાઇનલી ધાર્યા મુજબ બીજેપીએ મારી એન્ટ્રી
GeneralMumbai

ફાઇનલી ધાર્યા મુજબ બીજેપીએ મારી એન્ટ્રી

HM News
Last updated: 29/06/2022 6:23 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : શિવસેનામાં ૪૦ જેટલા વિધાનસભ્યોએ બળવો કરવાને લીધે મહા વિકાસ આઘાડી સરકારે બહુમતી ગુમાવી દીધી હોવાથી રાજ્યપાલે વિશેષ અધિવેશન બોલાવવાની માગણી વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ સહિત બીજેપીના વરિષ્ઠ નેતાઓએ ગઈ કાલે રાતે રાજભવનમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને કરી હતી.એકનાથ શિંદે જૂથના ૫૦ વિધાનસભ્યોએ ગઈ કાલે રાજ્યપાલને શિવસેનાની આગેવાનીની મહા વિકાસ આઘાડી સરકારમાંથી સમર્થન કાઢી લીધું હોવાનો પત્ર ઈ-મેઇલ મારફતે મોકલ્યો હતો.

આ પત્ર રાજ્યપાલને મોકલાયા બાદ ગઈ કાલે બીજેપી સક્રિય બની હતી.દેવેન્દ્ર ફડણવીસ,આશિષ શેલાર,પ્રવીણ દરેકર અને ચંદ્રકાન્ત પાટીલ સહિતના વરિષ્ઠ નેતાઓ ગઈ કાલે રાતે રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા અને તેમણે એક પત્ર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને સોંપીને સરકારને બહુમત સિદ્ધ કરવા માટે વિધાનસભાનું તાત્કાલિક વિશેષ અધિવેશન બોલાવવાની માગણી કરી હતી,જેના પર રાજ્યપાલ શું નિર્ણય લે છે એના પર છે બધાની નજર.દેવેન્દ્ર ફડણવીસની રાજ્યપાલ સાથેની મીટિંગ બાદ ગુવાહાટીમાં શિંદે ગ્રુપે પણ આગળની રણનિતી માટે બેઠક બોલાવી હતી.રાજ્યપાલને સોંપવામાં આવેલા પત્રમાં પાંચ પૉઇન્ટ લખવામાં આવ્યા હતા;

એક,૩૦ જૂને વિશ્વાસના મત માટે વિશેષ અધિવેશન બોલાવવામાં આવે.બે,વિશેષ અધિવેશન સવારે ૧૧થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી બોલાવવું.ત્રણ,અધિવેશનમાં સાંજે ૫.૩૦ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ થઈ જાય એ રીતે ભાષણ ટૂંકમાં રાખવાં.ચાર,ફ્લોર ટેસ્ટ દરમ્યાન ન્યુટ્રલ એજન્સી દ્વારા વિડિયો રેકૉર્ડિંગ કરવામાં આવે અને પાંચ,વિશેષ અધિવેશન દરમ્યાન વિધાનસભ્યોની સલામતી માટે સદનની બહાર અને અંદર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવે.

એકનાથ શિંદે જૂથમાં સામેલ સાવંતવાડીના વિધાનસભ્ય દીપક કેસરકરે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે‘છેલ્લી વખત હાથ જોડીને વિનંતી કરું છું કે બીજેપી સાથે આવો.સંજય રાઉતને લીધે શિવસેનાથી બીજેપી જુદી થઈ.આથી આદિત્ય ઠાકરેએ સંજય રાઉતની ભાષા ન બોલવી જોઈએ.અમારો પ્રેમ અને આશીર્વાદ તેની સાથે છે એટલે તેણે સારું કામ કરવું જોઈએ.ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનું વચન આપ્યું હોવા છતાં તેમને આ પદ ન આપતાં તેઓ નારાજ નહોતા થયા.તેઓ શિવસેનાની સાથે જ રહ્યા હતા.જોકે એનસીપી અને કૉન્ગ્રેસ સાથે સરકાર બનાવ્યા બાદ તેમને ત્રાસ આપવામાં આવતાં તેઓ નારાજ થયા.’

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં ક્રાન્તિ લાવનાર ઉદ્યોગપતિ પાલનજી મિસ્ત્રીનું નિધન
Next Article નુપુર શર્મા વિવાદઃ ઉદયપુરમાં ઈસ્લામના અપમાન બદલ તાલિબાન સ્ટાઈલથી યુવકને રહેંસી નખાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up