By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ફ્લેટની સામે હાઇવે પર ટ્રક પાર્ક કરી ડ્રાઇવર ઘરે નાહવા ગયો અને બે તસ્કરો બીજી ટ્રક લઈને આવ્યા અને ટ્રક માંથી 3.26 લાખની કિંમતના 8 પાર્સલ ચોરી ભાગી છૂટ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ફ્લેટની સામે હાઇવે પર ટ્રક પાર્ક કરી ડ્રાઇવર ઘરે નાહવા ગયો અને બે તસ્કરો બીજી ટ્રક લઈને આવ્યા અને ટ્રક માંથી 3.26 લાખની કિંમતના 8 પાર્સલ ચોરી ભાગી છૂટ્યા
GeneralSouth Gujarat

ફ્લેટની સામે હાઇવે પર ટ્રક પાર્ક કરી ડ્રાઇવર ઘરે નાહવા ગયો અને બે તસ્કરો બીજી ટ્રક લઈને આવ્યા અને ટ્રક માંથી 3.26 લાખની કિંમતના 8 પાર્સલ ચોરી ભાગી છૂટ્યા

HM News
Last updated: 25/04/2022 6:27 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : પોતાની માલિકીનો ટ્રક ધરાવતા ડ્રાઇવરે સુરતથી ઉત્તરપ્રદેશમાં ડિલિવરી કરવા ટ્રાન્સપોર્ટ મારફતે લાખ્ખોની કિંમતના સાડીના પાર્સલ ભર્યા હતા પાર્સલ ભરી પોતામાં ઘરે નાહવા માટે આવેલા ટ્રક ડ્રાઇવરની ટ્રક માંથી 2 અજાણ્યા તસ્કરો અને તાળપત્રી તેમજ દોરડું કાપી ટ્રક માંથી 3.26 લાખની કિંમતના 8 પાર્સલ સાથે લાવેલા ટ્રકમાં નાખી ભાગી છૂટ્યા હતા ઘટના અંગે ટ્રક માલિકે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપૂર જિલ્લાના હરસણપુર ગામના અને હાલ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની સામે આવેલ સર્વોત્તમ કોમ્પ્લેક્ષના ફ્લેટ નંબર 305 માં રહેતા બબલુ ગગન યાદવ (30) પોતાની માલિકીની ટાટા કંપનીની DN 09 V 9823 નંબરની ટ્રક ધરાવે છે અને આ ટ્રકને જાતે હંકારી બબલુ યાદવ સુરતથી ઉત્તરપ્રદેશ પાર્સલ ભરી ફેરા મારે છે.ગત 21 એપ્રિલના મોડી રાતે પલસાણાના આંત્રોલી ખાતે આવેલ આર.કે.ટ્રાન્સપોર્ટ માંથી 156 નંગ સાડીના અલગ અલગ પાર્સલ ભરી ઉત્તરપ્રદેશમાં વારાણસીમાં ડીલીવરી કરવા માટે નીકળ્યા હતા.ગાડીમાં પાર્સલ ભરી રાત્રીના 12 વાગ્યાના અરસામાં તેઓ ચલથાણ ખાતેમાં પોતામાં બિલ્ડિંગના ફ્લેટની સામે મોસમ મોટર્સની આગળ અમદાવાદથી મુંબઈ તરફના ને.હા.48 ના સર્વિસ રોડ પર ટ્રક પાર્ક કરી ઘરે જમવા તેમજ નાહવા માટે ગયા હતા.બબલુ યાદવ જમીને આરામ કરી રહ્યા હતા ત્યારે રાત્રીના બે વાગ્યાના અરસમાં તેઓની નીચે રહેતા પડોસીનો ફોન બબલુ યાદવની પત્ની પર આવ્યો અને જણાવ્યું હતુ કે તેઓના ટ્રક માંથી કોઈ પાર્સલ કાઢી રહ્યું છે જેથી બબલુ યાદવની પત્નીએ બબલુ યાદવને જગાડતા તેઓ તરત ટ્રક પાસે ગયા જે દરમિયાન રાત્રીના અંધારામાં એક ટાટા ટ્રક તેઓના ટ્રક પાછળ પાર્ક કરી હતી અને ને અજાણ્યા ઈસમો બબલુની ટ્રક માંથી પાર્સલ તેઓની ટ્રકમાં નાખી રહ્યા હતા બબલુને જોઈ તસ્કરો ટ્રક લઈ કડોદરા તરફ ભાગી છૂટ્યા હતા બબલુએ ઘટનાની જાણ ટ્રાન્સપોર્ટ મેનેજર સુશીલસિંગને કરવા ફોન કરતા સુશીલસિગે ફોન નહિ ઉઠાવતા બબલુયાદવ અને તેની પત્ની આંખી રાત ટ્રક નજીક બેસી રહ્યા હતા અને સવારે મેનેજરનો ફોન આવતા જાણ કરી હતી ટ્રાન્સપોર્ટ મેનેજર ઘટના સ્થળે આવી બીલટી પ્રમાણે પાર્સલ ચેક કરતા ગાડીમાં ભરેલા 156 પાર્સલ પૈકી જુદી જુદી પાર્ટીના 3,26,226 ની કિંમતના પાર્સલ ચોરાયા હોવાનું જણાય આવ્યું હતુ ઘટના અંગે ટ્રક માલિકે બે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથધરી છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વઘઈ માં પ્રદેશ યુવા મોરચાની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરાયું
Next Article હોટેલ ઓવનર્સની સંસ્થામાં વિશ્વની સૌથીમોટી સંસ્થા”અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનના “ ચેરમેન” પદે ઈતિહાસમાં સૌ પ્રથમવાર યુવા ચેરમેન તરીકે નિશાંત(નીલ) નવીનભાઈ પટેલની ભવ્યજીત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up