By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બંગાળમાં ભાજપ સૌથી મોટી બીજી પાર્ટી; તામિલમાં ડીએમકેનું રાજ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બંગાળમાં ભાજપ સૌથી મોટી બીજી પાર્ટી; તામિલમાં ડીએમકેનું રાજ
GeneralNationalPolitics

બંગાળમાં ભાજપ સૌથી મોટી બીજી પાર્ટી; તામિલમાં ડીએમકેનું રાજ

HM News
Last updated: 19/01/2021 5:36 AM
HM News
5 years ago
Share
SHARE

કોલકતા, તા.19 : પં.બંગાળના આસામ, તામિલનાડુ સહિત દેશના પાંચ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે એબીપી-સીવોટરનો ઓપીનીયન પોલ સામે આવ્યો છે.જે પ્રમાણે પ.બંગાળમાં ભાજપને મોટો ફાયદો થાય તેમ છે,પણ સરકાર તો મમતા બેનર્જીની જ બનવાની ધારણા છે.તામિલનાડુમાં 10 વર્ષથી સત્તા પર રહેલા એઆઇડીએમકેને સત્તા પરથી હટાવીને ડીએમકે તથા તેની સાથી પાર્ટીએ સરકાર બનાવે તેવું તારણ છે. અહીં ભાજપને ઝટકો મળે તેમ છે.

‘
કેરળની વાત કરીએ તો મુખ્યમંત્રી પિનરાઇ વિજયન તથા તેના ગઠબંધનની પક્કડ યથાવત છે.આસામામાં ફરી એનડીએ સરકાર બનશે તો પુડુચેરીમાં સરકાર બદલવાનો અંદાજ છે.કુલ મળીને પાંચ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થનારી ચૂંટણીમાં એનડીએન ફાયદો દેખાય છે.બે જગ્યા તામિલનાડુ,પુડુચેરીમાં સત્તા પલ્ટો થશે.

પં.બંગાળમાં મતની ટકાવારીના મામલે પણ ટીએમસી ભાજપ આગળ જરૂર છે છતાં ભાજપના મત વધ્યા છે.ગત વખતના 10.2 ટકા સામે આ વખતે 37.5 ટકા મત થશે.તો ટીએમસીના મત 3016માં 44.9 ટકા હતા. જે આ વખતે 43 ટકા થાય તેમ છે.લેફટ અને કોંગ્રેસનામત 32 ટકામાંથી 11.8ટકા થઇ જાય તેમ છે.રાજ્યમાં સૌથી પ્રિય મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જી 48.8 ટકા લોકોની પસંદ છે. બીજા નંબરે ભાજપના દિલીપ ઘોષ અને ત્રીજા લોકપ્રિય નેતા સૌરવ ગાંગુલી છે.

કેરળમાં 37.17 ટકા લોકો નરેન્દ્ર મોદીના કામથી સંતુષ્ટ અને 23.89 ટકા અસંતુષ્ટ છે. પં.બંગાળમાં 37.17 ટકાને સંતોષ અને 23.89 ટકા લોકોને અસંતોષ છે.તામિલનાડુમાં ડીએમકે તથા તેની સાથી પાર્ટીઓને 41.1 ટકા,એઆઇડીએમકેને 28.7 ટકા મત મળવા ધારણા છે.અહીં મુખ્યમંત્રી તરીકે 36.4 લોકોની પસંદ એમ.કે. સ્ટાલીન છે.તો બીજા ક્રમે ઇકે પુલાની સ્વામી, ત્રીજા સ્થાને ઓપનીર સેલ્વમ છે.

તામિલનાડુમાં માત્ર 10.83 ટકા લોકો કેન્દ્રનાં કામથી સંતુષ્ટ અને 44.9 અસંતુષ્ટ છે.કેરળમાં એલડીએફ 41.6 ટકા મત સાથે પ્રથમ, યુડીએફને 34.6 ટકા, ભાજપને 15.3 ટકા મત મળે તેમ છે. 71 બેઠકમાંથી એલડીએફને બહુમતી મળે તેમ છે.

પોલ અનુસાર રાજ્યમાં એક વખત ફરીથી એનડીએની જ સરકાર બનતી નજરે પડી રહી છે. પરંતુ સીટોની બાબતમાં થોડું નુકશાન વેઠવું પડી શકે છે.ઓપિનિયન પોલ અનુસાર અત્યાર સુધીના સમીકરણોને જોતા આ ચૂંટણીમાં એનડીએને કુલ 126 સીટોમાંથી 77 સીટો પર જીત મળતી જોવા મળી રહી છે.જ્યારે પાછલી ચૂંટણીમાં એનડીએને કુલ 86 સીટ મળી હતી. એટલે આ વખતે પાર્ટીને લગભગ 9 સીટોનું નુકસાન પડી શકે છે. જ્યારે 2021માં યુપીએ 40 સીટો સુધી પહોંચી શકે છે.જેને પાછલી ચૂંટણીમાં માત્ર 26 સીટોનું નુકસાન મળી હતી.એઆઇયુડીએફને પાછલી વખતે 13 સીટ મળી હતી. આ ઓપિનિયન પોલમાં લોકોને તે પણ પૂછવામાં આવ્યું કે,સીએમના રૂપમાં સૌથી વધારે કોને પસંદ કરે છે જેમાં સૌથી વધારે લોકોએ વર્તમાન સીએમ સર્બાનંદ સોનોવાલને જ પોતાના સીએમ તરીકે પસંદ કર્યા છે.તે પછી બીજેપીના જ નેતા હેમંત બિસ્વા સરમાને 21.6 ટકા લોકોએ પસંદ કર્યા છે. કોંગ્રેસના સૌરવ ગોગોઇને 18.8 ટકા લોકોએ સીએમના રૂપમાં પસંદ કર્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજકોટમાં CAનો અભ્યાસ કરતી અને 6 મહિનાથી એક રૂમમાં બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત,ઘરમાંથી યુરિન ભરેલા ટબ મળ્યા
Next Article પ્રિન્ટ મીડિયાનું ગળુ ઘોટવાનો પ્રયાસ ? ન્યુઝ પ્રિન્ટના ભાવમાં ત્રણ માસમાં 20 ટકાનો વધારો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up