By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બંગાળમાં મોદીની જાહેરસભાઓ બાદ ચિત્ર બદલાયું, મમતાની વિદાય લગભગ પાક્કી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બંગાળમાં મોદીની જાહેરસભાઓ બાદ ચિત્ર બદલાયું, મમતાની વિદાય લગભગ પાક્કી
GeneralNationalPolitics

બંગાળમાં મોદીની જાહેરસભાઓ બાદ ચિત્ર બદલાયું, મમતાની વિદાય લગભગ પાક્કી

HM News
Last updated: 24/03/2021 7:26 AM
HM News
5 years ago
Share
SHARE

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી ના પહેલા તબક્કાનું મતદાન યોજાવવામાં હવે એકાદ અઠવાડિયાનો જ સમય બાકી છે.આ દરમિયાન સામે આવેલા સર્વેમાં ધીમે ધીમે ચિત્ર બદલાઈ રહ્યું છે.ભાજપ અને ટીએમસી વચ્ચે બરાબરની ટક્કર જોવા મળે તેવી શકયતા છે.એક મહિના પહેલા હાથ ધરવામાં આવેલા એબીપીના સર્વેમાં મમતા બેનરજીની આગેવાનેમાં ટીએમસીને સ્પષ્ટ્ર બહત્પમત મળવાનું અનુંમાન લગાવવામાં આવ્યું હતું પરંતુ આ વખતે એબીપી-સીએનએકસ દ્રારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં ભાજપ અને ટીએમસી વચ્ચેનું અંતર ખુબ નજીવુ રહી ગયું છે.બાજી ગમે તે બાજુ પલટાઈ શકે છે.

મમતા માટે આકરા ચઢાણ
એબીપી-સીએનએકસ દ્રારા આ સર્વે કરવામાં આવ્યો હતો.સર્વે અનુસાર મમતા બેનરજીની પાર્ટી ટીએમસીને પશ્ચિમ બંગાળની ૨૯૪ બેઠકોમાંથી ૧૩૬ થી ૧૪૬ બેઠકો મળવાનો અંદાજ છે.આમ તેની સ્પષ્ટ્ર બહુમતી આવવાની શકયતાઓ ધૂંધળી થતી દેખાઈ રહી છે.મહત્વનું છે કે બંગાળમાં કોઈપણ પક્ષ કે ગઠબંધનને સરકાર બનાવવા માટે ૧૪૮ બેઠકો મેળવવી જરી છે.

સર્વે મુજબ ભાજપને ૧૩૦ થી ૧૪૦ બેઠકો મળી શકે છે. ટક્કર રસાકસી ભરી બની રહેશે. કોંગ્રેસ અને ડાબેરીઓના ગઠબંધનને ૧૪ થી ૧૮ બેઠકો મળવાની સંભાવના છે.અન્યના ખાતામાં માત્ર ૧ થી ૩ બેઠકો જઈ શકે છે.

દક્ષિણ-પશ્ચિમ બંગાળમાં ખિલશે કમળ
ઓપિનિયન પોલમાં દક્ષિણ-પશ્ચિમ બંગાળમાં ભાજપને ટીએમસીની સરખામણીમાં બઢત મળે તેવી શકયતા વ્યકત કરી છે.આ વિસ્તારમાં વિધાનસભાની ૧૧૯ બેઠકોમાંથી એબીપી-સીએનએકસના સર્વે પ્રમાણે ટીએમસીને ૪૮ થી ૫૨ બેઠકો મળે તેવુ અનુંમાન છે.ભાજપને અહીં ૬૪ થી ૬૮ બેઠકો મળે તેવી શકયતા છે. યારે લેટ અને કોંગ્રેસને ૨ થી ૪ બેઠકો મળી શકે છે.

૧૫ ફેબ્રુઆરીએ સર્વેમાં ટી્રએમસીને બહત્પમતનું હતુ અનુંમાન
આ અગાઉએ ૧૫ ફેબ્રુઆરીએ પહેલીવાર એબીપી-સીએનએકસએ ઓપિનિયન પોલ હાથ ધર્યેા હતો. જેમાં ટીએમસીને ૧૪૬થી૧૫૬ બેઠકો મળે તેવુ અનુંમાન વ્યકત કરવામાં આવ્યું હતું.સર્વેમાં ભાજપને ૧૧૩-૧૨૧ બેઠકો યારે લેટ-કોંગ્રેસના ગઠબંધનને ૨૦-૨૮ બેઠકો મળે તેવુ અનુંમાન હતું.અન્યોના ખાતામાં ૧-૧૩ બેઠકો મળે તેવુ અનુંમાન વ્યકત કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે વર્ષ ૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસએ ૨૧૧ બેઠકો જીતીને સરકાર બનાવી હતી યારે કે ભાજપને માત્ર ૩ બેઠકોથી સંતોષ માનવો પડો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસને ૪૪ બેઠકો મળી હતી અને ડાબેરીઓને ૨૬ બેઠકો મળી હતી.આ વખતે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે અને ૨ મેના રોજ મતગણતરી કરવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતીય શેરબજારમાં અફડા તફડી વચ્ચે સ્ટોક સ્પેસિફિક તેજી યથાવત્…!!
Next Article સુરતમાં નવા સ્ટ્રેનના લક્ષણ બદલાયા, હાથની આંગળી, ટેરવાં ફીક્કા પડવા, ખંજવાળ સહિતના લક્ષણો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up