By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બંગાળમાં હિંસા યથાવત, TMCના કાર્યકરોએ ભાજપનુ કાર્યાલય સળગાવી દીધુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બંગાળમાં હિંસા યથાવત, TMCના કાર્યકરોએ ભાજપનુ કાર્યાલય સળગાવી દીધુ
GeneralNationalPolitics

બંગાળમાં હિંસા યથાવત, TMCના કાર્યકરોએ ભાજપનુ કાર્યાલય સળગાવી દીધુ

HM News
Last updated: 03/04/2021 10:57 AM
HM News
4 years ago
Share
SHARE

કલકત્તા, તા. 3. માર્ચ : પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હજારોની સંખ્યામાં અર્ધલશ્કરી દળોને બંગાળમાં ઉતારવામાં આવ્યા હોવા છતા હિંસાનો દોર યથાવત છે.શનિવારે બંગાળમાં એક મોટી હિંસક ઘટના બની છે.બંગાળના બાંકુરા જિલ્લામાં એક ભાજપ કાર્યાલય પર શુક્રવારની મોડી રાતે હુમલો કરવામાં આવ્યો હતો.એ પછી હુમલાખોરોએ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી.આગ લાગવાથી આખુ કાર્યાલય બળીને રાખ થઈ ગયુ છે.ભાજપે ટીએમસીના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે.

ભાજપનુ કહેવુ છે કે, ટીએમસીના ગૂંડાઓએ પાર્ટી કાર્યાલય પર હુમલો કર્યોહ તો.જેમાં ભાજપના એક કાર્યકરને ગંભીર ઈજાઓ પણ થઈ હતી.શુક્રવારે રાતે 100 કરતા વધારે ટીએમસી ગૂંડાઓ હુમલો કરવા માટે આવ્યા હતા.તેમની પાસે હથિયાર પણ હતા.દરમિયાન આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તનાવ છે અને સુરક્ષાબળોને મોટી સંખ્યામાં તૈનાત કરાયા છે.ભાજપનો આરોપ છે કે, તાજપુર ગામના લોકો છેલ્લા 10 વર્ષથી વોટિંગ કરી શકતા નહોતા.આ વખતે તેમણે મોટી સંખ્યામાં મતદાન કર્યુ હોવાથી બદલો લેવા માટે ટીએમસીના ગૂંડાઓએ પ્લાનિંગ કરીને હુમલો કર્યો છે.

બીજી તરફ ટીએમસીએ આરોપ મુક્યો છે કે, ભાજપે રાજમાધવપુરમાં અમારા કાર્યકરો પર હુમલો કર્યો છે.જેમાં બે કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા છે.દરમિયાન કાર્યાલય સળગાવવાના વિરોધમાં ભાજપે દેખાવો કરીને ટીએમસીના ઉમેદવાર અમજદની ધરપકડની માંગ કરી હતી.ભાજપના નેતાઓએ કહ્યુ હતુ કે,પોલીસ પણ અમજદની જ મદદ કરી રહી છે.

ઇરાનના સ્થાનિક મીડિયાનો દાવો : ઈરાનમાં ઈઝરાયેલી જાસૂસી નેટવર્ક પકડાયું
સંઘ પ્રદેશમાં રાજકારણ ગરમાયું : વિવાદાસ્પદ એડમિનિસ્ટ્રેટર પ્રફૂલ પટેલને હટાવવા મુદ્દે કોંગ્રેસ ભાજપ આમને સામને ; ભાજપે PMને પત્ર લખ્યો
GR Infraprojects પ્રોજેક્ટ્સના બેંગલુરૂ-ગુરૂગ્રામ સહિત અનેક સ્થળે CBIનો દરોડો, NHAI અને GR ઈન્ફ્રા પ્રોજેક્ટ્સના અધિકારીઓની ધરપકડ
અબુ ધાબીમાં બાલ્કનીમાં કપડાં સૂકવવા પર પ્રતિબંધ મુકાયો
અમદાવાદમાં ઢગલાબંધ નેતાઓ કોરોના પોઝિટિવ, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ પણ સંક્રમિત
Share This Article
Facebook Email Print
Previous Article મૈકસિકોમાં ડ્રગ માફીયો વચ્ચે ઝડપ થતાં આઠનાં મોત
Next Article આસામમાં હવે પછીની સરકાર દાઢી-ટોપી અને લૂંગીવાળા ચલાવશે : બદરુદ્દીન અજમલના પુત્રનુ એલાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up