By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયના કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયના કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં
Breaking NewsGalleryGeneralGujarat NowVadodara

બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયના કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં

HM News
Last updated: 25/02/2020 3:03 PM
HM News
5 years ago
Share
SHARE

વડોદરા,તા.૨૫
૨૧.૮૦ લાખની છેતરપિંડીના ગુનામાં વારસિયા સ્થિત બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયને પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરીને ૬ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે વડોદરા કોર્ટે તેના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. પ્રશાંતની પૂછપરછમાં ઘણા ખુલાસાઓ થવાની શક્યતા છે.
ઠગાઇની અરજી પોલીસમાં નોંધાયાની જાણ થઇ જતાં એક મહિના પહેલા જ પ્રશાંત ઉપાધ્યાય પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો. તેને શોધવા વારસિયા પોલીસે આકાશ પાતાળ એક કર્યાં હતા. વારસીયા પોલીસની ૪ ટીમો તેને શોધી રહી હતી. વારસિયા પોલીસના પીઆઇ એસ.એસ.આનંદને રવિવારે સાંજે બાતમી મળી હતી કે પ્રશાંત કારમાં બેસીને મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી રહ્યો છે, જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો અને વાપી અને ચીખલી વચ્ચે માલવાળા ગામ પાસે હાઇવે પર આવેલી રીચા રેસ્ટ્રો એન્ડ ડિલાઇટ ફૂડના પાર્િંકગમાં કાર પાર્ક કર્યા બાદ કારમાંથી નીચે ઉતરીને ઉભો હતો ત્યારે રવિવારે રાત્રે અઢી વાગે વારસિયા પોલીસે તેને ઝડપી લીધો હતો. અને આજે કોર્ટમાં રજૂ કરીને ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ પ્રશાંતને સાથે રાખીને તેના ઘર અને મંદિર સહિતના સ્થળોએ તપાસ કરશે.

કન્હૈયાના હત્યારા આતંકીઓએ પાકિસ્તાનમાં તાલિમ લીધી હતી
અફઘાનિસ્તાન રાષ્ટ્રીય ટીમના ફૂટબોલર ઝાકી અનવરીનું નામ ફ્લાઇટમાંથી પડ્યા બાદ મૃત્યુ પામેલા લોકોમાં.
મોંઘવારી વચ્ચે મહાનગર ગૅસે ફરી ભાવ વધાર્યા
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન ગાયત્રી પ્રજાપતિને ત્યાં EDના દરોડા
ગુજરાતમાં ખેતી, ઉદ્યોગ, બાંધકામ વગેરેમાં શરતી છુટછાટનો માસ્ટરપ્લાન તૈયાર
TAGGED:ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયરિમાન્ડ મંજૂર
Share This Article
Facebook Email Print
Previous Article ડોલો ભરીને તૈયાર રાખજો… ૨૮મીએ સુરતના ૭૦ ટકા વિસ્તારમાં પાણીકાપ મુકાશે
Next Article હોલી-ડે સ્પેશિયલ… ત્રણ વિશેષ ટ્રેનો ગયા-પટના માટે દોડશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up