By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બજારમાંથી 100 અબજ ડોલરનું વિદેશી રોકાણ પગ કરી જવાની આશંકા : આરબીઆઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બજારમાંથી 100 અબજ ડોલરનું વિદેશી રોકાણ પગ કરી જવાની આશંકા : આરબીઆઇ
GeneralMumbai

બજારમાંથી 100 અબજ ડોલરનું વિદેશી રોકાણ પગ કરી જવાની આશંકા : આરબીઆઇ

HM News
Last updated: 21/06/2022 7:33 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : ભારતના નાણાકીય બજારો ખાસ કરીને ઇક્વિટીએ છેલ્લા આઠ મહિનાથી વિદેશી ચલણનો આઉટફ્લો જોયો છે.અમેરિકાના ઊંચા વ્યાજદર અને યુક્રેન યુદ્ધે તેને વેગ આપ્યો છે.કોવિડ-૧૯ના લીધે દેશના જીડીપીની નબળી વૃદ્ધિ આર્થિક પરિદ્રશ્યએ વિદેશી મૂડીની ભારતમાંથી ઉડી જવાની પ્રક્રિયા વેગવંતી બનાવી છે.રિઝર્વ બેન્કના સ્ટાફે લખેલા પેપરમાં જણાવાયું છે કે જીડીપી વૃદ્ધિમાં કોવિડ જેવાં સંકોચનને પ્રતિસાદ આપવા ભારતમાંથી પાંચ ટકા પોર્ટફોલિયો આઉટફ્લો જોવા મળી શકે છે જે જીડીપીના ૩.૨ ટકા કે ૧૦૦.૬ અજ ડોલર થાય.

બીજા પ્રકારના સંજોગોમાં આઉટફ્લોનું પ્રમાણ વધારે હોઈ શકે.આ ઘટાડો ૧૦૦ અબજ ડોલરને પણ વટાવી શકે.બીજા સિનારિયોમાં જોઈએ તો આ આઉટફ્લોનું પ્રમાણ જ એટલું હોય કે અમેરિકામાં ય્વાયજદર વધશે તો વાંધો નહી આવે,જેવું વૈશ્વિક નાણાકીય કટોકટી વખતે બન્યું હતું.બીજુ આ પ્રકારની ઘટના દરમિયાન ભારતના વોલેટાલિટી ઇન્ડેક્સમાં આવેલો ઉછાળા જોવાય.

રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાએ જણાવ્યું હતું કે આત્યંતિક સ્થિતિમાં બધા પરિબળોનું સંયોજન થાય તો પછી મૂડી જવાની સંભાવના પાંચ ટકા જ છે.તેની સામે જીડીપીમાં ૭.૭ ટકાનું રોકાણ થાય છે અને ટૂંકાગાળાની વેપાર ખાધ જીડીપીના ૩.૯ ટકા થાય.આ પેપરનું ટાઇટલ હતું કેપિટલ ફ્લોઝ એટ રિસ્ક,જ્યારે ટૂંકાગાળાની ક્રેડિટ રિટ્રેન્ચમેન્ટ જીડીપીના ૩.૯ ટકા છે,એમ રિઝર્વ બેન્કના નેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાએ જણાવ્યું હતું.

આ પેપરનું ટાઇટલ છે કેપિટલ ફ્લોઝ ેટ રિસ્ક: ઇન્ડિયાઝ એક્સપીરિયન્સનેું લેખન પાત્રા,હરેન્દ્ર બેહરા અનેઆ બુક બેન્કના જુન ૨૦૨૨ના બુલેટિનમાં જારી કરવામાં આવી હતી.જો કે તેમણે પુસ્તકમાં વ્યક્ત કરેલા મંતવ્યો અંગત છે.તે રિઝર્વ બેન્કનું પ્રતિબિંબ પાડતા નથી.આ આર્ટિકલમાં અંદાજમાં ૨૮૮ અબજ ડોલરના કુલ સ્ટોક પોર્ટફોલિયો રોકાણની સાથે ડિસેમ્બર ૨૦૨૧ના અંતે ૧૧૦.૫ અબજ ડોલરની ટૂંકાગાળાની ટ્રેડ ક્રેડિટની પણ સમીક્ષા કરવામાં આવી છે.

ગુજરાતમાં ભાજપનાં ક્યાં ટોચનાં મહિલા નેતાનો બફાટ, લખ્યું, મેં પણ મૃતદેહને અગ્નિદાહ આપી ધન્યતા અનુભવી…….
સુરતમાં નાકર સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન
GST કાઉન્સિલની આજની બેઠકમાં ફૂટવેર-કાપડ પરનો વધારો પરત ખેંચાઈ શકે
દિલ્હીમાં પાન-મસાલા ઉત્પાદકનું 830 કરોડનું GST ચોરીનું કૌભાંડ, 1ની ધરપકડ
મહારાષ્ટ્રમાં અસરગ્રસ્ત થનારા હાઈ પ્રોફાઈલ કેસો
Share This Article
Facebook Email Print
Previous Article રવિચંદ્રન અશ્વિન કોરોનાથી સંક્રમિત થયા, શું ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી શકશે?
Next Article ક્રૂડતેલ ફરી ઉંચકાયું : રશિયાના ઓઈલમાં ચીનની ખરીદી વધી હોવાના નિર્દેશો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up