By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બટલરની સિઝનની ત્રીજી સદી : રાજસ્થાન રોયલ્સનો દિલ્હી સામે ૧૫ રનથી વિજય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બટલરની સિઝનની ત્રીજી સદી : રાજસ્થાન રોયલ્સનો દિલ્હી સામે ૧૫ રનથી વિજય
GeneralSports

બટલરની સિઝનની ત્રીજી સદી : રાજસ્થાન રોયલ્સનો દિલ્હી સામે ૧૫ રનથી વિજય

HM News
Last updated: 23/04/2022 5:59 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ, તા.૨૨ : બટલરની સિઝનની ત્રીજી સદી સાથેના ૯ ચોગ્ગા અને ૯ છગ્ગા સાથેના ૬૫ બોલમાં ૧૧૬ રનની મદદથી રાજસ્થાને બે વિકેટે ૨૨૨નો જંગી સ્કોર ખડકીને દિલ્હીને હરાવ્યું હતુ.બટલરની સાથે પડિક્કલ (૫૪) અને સેમસન (૪૬*) પણ આક્રમક બેટીંગનો પરચો દેખાડયો હતો.દિલ્હીના બોલરો નિઃસહાય લાગતા હતા.વિશાળ પડકારનો પીછો કરવા ઉતરેલ દિલ્હીએ નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી અને આખરે તેઓ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૦૭ રન નોંધાવી શક્યા હતા અને હારી ગયા હતા.આખરી ઓવરમાં દિલ્હીને જીતવા માટે ૩૬ રનની જરુર હતી, ત્યારે રોવમાન પોવેલે મેકોયની બોલિંગમાં પ્રથમ ત્રણ બોલ પર છગ્ગા ફટકારતા રાજસ્થાનના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.જોકે મેકોયે ત્યાર બાદ ડોટ બોલ નાંખ્યો હતો અને તે પછી બે રન આપ્યા હતા.આખરી બોલ પર પોવેલ વિકેટની પાછળ કેચ આઉટ થતાં રાજસ્થાન ૧૫ રનથી જીત્યું હતુ.દિલ્હી તરફથી કેપ્ટન પંતે ૨૪ બોલમાં ૪૪ રન નોંધાવ્યા હતા.જ્યારે શૉ અને લલિતે ૩૭-૩૭ રન ફટકાર્યા હતા.

અગાઉ રાજસ્થાનના વિસ્ફોટક બેટ્સમેન જોશ બટલરે ઝંઝાવાતી ફોર્મ આગળ ધપાવતા સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી.બટલરની તોફાની ઈનિંગ અને પડિક્કલ (૩૫ બોલમાં ૫૪) સાથેની તેની ૯૧ બોલમાં ૧૫૫ રનની ભાગીદારીએ દિલ્હીના બોલરોને હતાશ કરી દીધા હતા.સેમસને પણ ૧૯ બોલમાં અણનમ ૪૬ રન ફટકારતાં રાજસ્થાને દિલ્હી સામે ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૨૨ રનનો જંગી સ્કોર ખડક્યો હતો.

દિલ્હીના બોલરોનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો હતો.પાંચ બોલરોએ ૧૦થી વધુની ઈકોનોમીથી રન આપ્યા હતા.કુલદીપે ૩ ઓવરમાં ૧૩.૩૩ની ઈકોનોમીથી ૪૦ અને ખલીલે ૪ ઓવરમાં ૧૧.૭૫ની ઈકોનોમીથી ૪૭ રનની લ્હાણી કરી હતી.દિલ્હીના કેપ્ટન પંતે ટોસ જીતીને પ્રથમ રાજસ્થાનને બેટિંગમાં ઉતાર્યું હતુ.બટલર અને પડિક્કલે મક્કમ શરૃઆત કરી હતી.રાજસ્થએને પ્રથમ ૧૦ ઓવરમાં ૮૭ અને આખરી ૧૦ ઓવરમાં ૧૩૫ રન ફટકાર્યા હતા.બટલર અને પડિક્કલ વચ્ચેની ૧૫૫ રનની મેરેથોન ભાગીદારી બાદ બટલર અને સેમસને ૨૩ બોલમાં ૪૭ રન જોડયા હતા.ખલીલ અહમદે પડિક્કલને આઉટ કર્યો હતો. જ્યારે બટલરની પ્રાઈઝ વિકેટ રહમાને મેળવી હતી.

આખરી ઓવરમાં નો-બોલ અંગે સર્જાયેલો વિવાદ
દિલ્હીની ટીમ રનચેઝ કરી રહી હતી, ત્યારે આખરી ઓવરમાં નો-બોલ અંગે વિવાદ સર્જાયો હતો.મેકોયે પોવેલને નાંખેલો ત્રીજો બોલ હાઈટની રીતે નો-બોલ લાગી રહ્યો હતો. પોવેલે છગ્ગો ફટકાર્યો હતો.આ તબક્કે પંતે બાઉન્ડ્રી નજીક આવીને દલીલ કરી હતી કે, અમ્પાયરે આ બોલ નો-બોલ છે કે નહીં તેની તપાસ કરાવવી જોઈએ.અલબત્ત, અમ્પાયર્સે તે બોલને નો-બોલ જાહેર કર્યો નહતો.પોવેલે પણ આ મામલે અમ્પાયર સાથે વાતચીત કરી હતી.દિલ્હીનો સપોર્ટ સ્ટાફ મેદાન પર ધસી ગયો હતો અને અમ્પાયર સાથે દલીલમાં ઉતર્યો હતો.જોકે અમ્પાયરે તેમની વાત કાને ધરી નહતી અને મેચ આગળ વધી હતી.જે પછી ડોટ બોલ નંખાયો હતો.ત્યાર બાદ પોવેલે બે રન લીધા હતા અને આખરી બોલ પર પોવેલે આઉટ થયો હતો.જો તે નોબોલ આપવામાં આવ્યો હોત તો દિલ્હીને ફ્રિહીટની સાથે ચાર બોલમાં 71 રન કરવાના આવે તેમ હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુંબઇમાં સેંકડો વૃક્ષોને જીવતદાનઃ 94 કિલો ખીલા દૂર કરાયા, 1325 બિલ બોર્ડ દૂર કરાયાં
Next Article આહવા ડુંગરી ફળિયા ખાતે પોષણ અભિયાન” અંતર્ગત બાલ આહાર કીટ તથા ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up