By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બદલાતા ભારતમાં રોકાણ કરવાનો આ શ્રેષ્ઠ સમય : મોદી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બદલાતા ભારતમાં રોકાણ કરવાનો આ શ્રેષ્ઠ સમય : મોદી
GeneralInternational

બદલાતા ભારતમાં રોકાણ કરવાનો આ શ્રેષ્ઠ સમય : મોદી

HM News
Last updated: 18/01/2022 4:59 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જણાવ્યું હતું કે ભારત બદલાઈ રહ્યું છે.કોરોના વચ્ચે છેલ્લા છ મહિનામાં દસ હજાર સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા છે.તેમણે રોકાણકારોને આકર્ષવાનો પ્રયત્ન કરતા તેમના કાર્યકાળના દસ અત્યંત મહત્ત્વના ફેરફારની વાત કરી.તેમણે જણાવ્યું હતું કે આકરો સમય પૂરો થઈ ગયો  છે.મુશ્કેલ સમય પૂરો થઈ ગયો છે.વડાપ્રધાને આર્થિક સુધારા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે લાઇસન્સ રાજ માટે બદનામ ભારત હવે આગળ વધી ગયું છે.

આજે ભારતમાં ઉદ્યોગસાહસિકતા નવી ઊંચાઈએ છે.ભારત હવે વિક્રમજનક સંખ્યામાં વિશ્વભરમાં સોફ્ટવેર મોકલી રહ્યું છે.દેશમાં 50 લાખથી પણ વધારે સોફ્ટવેર ડેવલપર કામ કરી રહ્યા છે.આજે ભારત યુનિકોર્નના મામલામાં ત્રીજા સ્થાને છે.નવા યુનિકોર્નમાંથી 40 ટકા યુનિકોન ગયા વર્ષે બન્યા છે.જ્યારે છેલ્લા છ મહિનામાં દસ હજારથી વધારે સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા છે.

વડાપ્રધાને ખાસ સંબોધનમાં જણાવ્યું હતું કે દેશ કોવિડ-19ની કટોકટીનો સામનો કરી રહ્યો છે.હવે ભારત કોરોનાની નવી લહેરનો સામનો કરી રહ્યું છે.ભારત આઝાદીનો 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે.અમે કોરોનાની સાથે-સાથે આર્થિક સુધારા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.અમારી પાસે હાલમાં કોરોનાના ૧૬૦ ડોઝ લગાવવાનો આત્મવિશ્વાસ પણ છે.

આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળા સામે જીતવાનો એકમાત્ર આધાર સંયુક્ત પ્રયાસ છે.તેમણે રસીના એકસમાન વિતરણ પર ભાર મૂક્યો.તેની સાથે વિકસિત દેશોને વધારે જવાબદાર આર્થિક નીતિઓ અપનાવવા અપીલ કરી.કોરોનાના લીધે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું સળંગ બીજા વર્ષે વર્ચ્યુઅલ કે ઓનલાઇન આયોજન થઈ રહ્યું છે.આ બેઠકમાં ઘણા બધા ઇકોનોમિસ્ટ અને ઉદ્યોગપતિઓ ભાગ લેવાના છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!
Next Article ભારતમાં 98 ધનકૂબેર પાસે 50 લાખ કરોડની સંપત્તિ : ઓક્સફામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up