By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બદલી/ગુજરાતમાં 53 PIની પોલીસ વડા એ અલગ-અલગ જિલ્લાઓમાં કરી બદલી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બદલી/ગુજરાતમાં 53 PIની પોલીસ વડા એ અલગ-અલગ જિલ્લાઓમાં કરી બદલી
GeneralGujarat Now

બદલી/ગુજરાતમાં 53 PIની પોલીસ વડા એ અલગ-અલગ જિલ્લાઓમાં કરી બદલી

HM News
Last updated: 12/01/2021 6:40 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતમાં ફરજ બજાવતા 53 PIની રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ અલગ-અલગ જિલ્લામાં બદલી કરી છે.જેમાં અમદાવાદ શહેરમા જ ફરજ બજાવતા 12 PIની અન્ય જિલ્લાઓના શહેરમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

જેમાં અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI જે.આર પટેલની પોરબંદર ખાતે બદલી કરવામાં આવી છે.જો કે તેમના પર કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યાના ગુનામાં હત્યાનો પ્રયાસ હોવા છતા ફક્ત મારામારીની ફરિયાદ તેમજ વધુ આરોપીઓ હોવા છતા ઓછા બતાવતા તેઓની બદલી કરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

જ્યારે બીજી તરફ શહેરની ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા PI આર.આર.સુવેરાની સુરત શહેર અને જે.એન ચાવડાની ગીર-સોમનાથ ખાતે બદલી કરવામાં આવી છે.

સુરત, સૌરાષ્ટ્ર અને સાબરકાંઠાની 40 બેઠકો સાથે AAP ની એન્ટ્રી
પાકિસ્તાનમાં મહિલાઓ અસલામત,યુવતીએ નિકાહ પઢવાનું ના પાડતા યુવકે કરી હત્યા
તલાસરીમાં થયેલા વધુ એક અકસ્માતમાં સિલવાસાના બે ગુજરાતીનાં થયાં મોત
સરકારે ઇ-વે બીલની વેલીડીટી લંબાવીઃ GST હેઠળ ઇનપુટ ટેકસ ક્રેડીટનો મામલો હાલ મુલત્વી
પશ્ચિમ એશિયામાં કોરોનાની બીજી ઘાતક લહેરની WHOની ચેતવણી : મોટી સંખ્યામાં મોતને રોકવા માટે આકરા પ્રતિબંધો લાદવા જરૂરી
Share This Article
Facebook Email Print
Previous Article દીકરીની પહેલી તસવીર:વિરાટ કોહલીના ભાઈ વિકાસે ફોટો શૅર કર્યો, શર્મા પરિવારના આધ્યાત્મિક ગુરુ અનંત બાબા નામકરણ કરે એવી શક્યતા
Next Article છેલ્લા સાત માસમાં 33 હજાર ટન બાયોમેડિકલ વેસ્ટ નીકળ્યો,કોરોનાના પગલે આ નવું જોખમ પેદા થયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up