By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બનાસકાંઠાના તાત્કાલીન SOG PSI સામે લાંચ માગ્યાની ફરિયાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > બનાસકાંઠાના તાત્કાલીન SOG PSI સામે લાંચ માગ્યાની ફરિયાદ
GeneralSaurashtra

બનાસકાંઠાના તાત્કાલીન SOG PSI સામે લાંચ માગ્યાની ફરિયાદ

HM News
Last updated: 22/10/2020 10:30 AM
HM News
5 years ago
Share
SHARE

પાલનપુર : કાણોદર પાસે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની SMPL પાઈપ લાઈનમાં પંક્ચર કરી ઓઇલ ચોરીના ગુનામાં હોટલ સંચાલક પાસે લાંચ માગવાના કેસમાં પાલનપુર એ.સી.બી.એ તાત્કાલિન એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.એસ.આઈ. સામે ગુનો નોંધ્યો છે.

કાણોદર પાસેની હોટલના પાછળ આઈ.ઓ.સી.ની SMPL પાઈપલાઈનમાં પંક્ચર કરી ઓઇલ ચોરીનો પર્દાફાશ એસ.ઓ.જી પોલીસે કર્યો હતો.આ ગુનામાં એસ.ઓ.જીના તાત્કાલિન ઇન્ચાર્જ પી.આઈ એન.એન.પરમારે ભાડેથી હોટલ ચલાવતા સંચાલકને ઓઇલ ચોરીના ગુનામાં જેલમાં જવું ન હોય તો તેને રૂ.ત્રણ લાખની લાંચ આપવી પડશે તેવું હોટલ સંચાલકના મિત્ર એવા ફરિયાદીને જણાવ્યું હતું.જોકે, રૂ.1.50 લાખની રકમ નક્કી થઇ હતી.

જેમાંથી રૂ.75,000 આપી દીધા હતા પરંતુ બાકીના રૂ.75,000 ન મળતા પી.આઈ.એ ફરિયાદીને ફોન કરી બાકીના રૂ.75,000ની માંગણી કરી હતી. પરંતુ આ મામલે એ.સી.બી.ને ફરિયાદ કરી હતી. જેને આધારે પાલનપુર એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું. જે નિષફળ રહ્યું હતું.જોકે,એસીબીની વડી કચેરીએ પ્રાથમિક તપાસ કરવાનો હુકમ કર્યો હતો.

જે તપાસ દરમિયાન પુરાવાઓ મળતા સરકાર તરફે પાલનપુર એસીબીના એન.એ. ચૌધરીએ SOGના તાત્કાલિન ઇન્ચાર્જ પી.આઈ (હાલ દાહોદ ) વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે.જેની આગળની તપાસ પાટણ એ.સી.બી પી.આઈ જે. બી. સોલંકીએ હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સરકાર તિજોરી ભરવા જમીનો વેંચશે
Next Article HM XCLUSIVE : કલામંદિર જ્વેલર્સ મુદ્દે સેટલમેન્ટ કમિશને ITને ખાતાકીય તપાસના આદેશ આપતા હડકંપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up