By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બરડીપાડા થી કાલીબેલ તરફ જતાં રસ્તા પર ગાડી 8 ફૂટ ઊંડે કોતરડામાં ખાબકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બરડીપાડા થી કાલીબેલ તરફ જતાં રસ્તા પર ગાડી 8 ફૂટ ઊંડે કોતરડામાં ખાબકી
GeneralSouth Gujarat

બરડીપાડા થી કાલીબેલ તરફ જતાં રસ્તા પર ગાડી 8 ફૂટ ઊંડે કોતરડામાં ખાબકી

HM News
Last updated: 27/06/2022 6:01 AM
HM News
3 years ago
Share
SHARE

સાપુતારા : મળતી માહિતી મુજબ તા.26/6/22ના રોજ સાંજે 4:30 કલાકે સુરત પાર્સિંગની GJ.05.RP.7848..નંબર ની ગાડીમાં સુરતના પતી પત્ની ડાંગ જીલ્લામાં સહેલગાહે આવેલ હતાં બરડીપાડા થી કાલીબેલ તરફ જતાં રસ્તો ખુબજ ખરાબ હોય મોટા ખાડાઓ બચાવવા જતા ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબુ બનેલ કાર આઠ ફૂટ ઊંડે કોતરડામાં ખાબકતા બન્ને ને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે આ અકસ્માતમાં એક નો હાથ ફેક્ચર થતાં તાત્કાલિક સારવાર માટે આસપાસના વિસ્તારના લોકો તથા અન્ય વાહન ચાલકોએ આવીને ઈજાગ્રસ્તોને બહાર કાઢી ઇકો કારમાં કાલીબેલ પીએચસી લઇ જવામાં આવ્યા હતાં સ્થાનિકોનુ કહેવું છે કે આ રસ્તા પર અસંખ્ય અકસ્માતો થઈ રહ્યાં છે રસ્તાનું નવીનીકરણ કરવા બાબતે ડાંગના સામાજિક કાર્યકર્તા ગીરીશભાઈ ગીરજલી દ્વારા ઘણા આવેદનપત્રો,

ફરિયાદો જિલ્લાના કલેક્ટર સાહેબ,જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પંચાયતના પ્રમુખ,રોડ મકાન વિભાગના મંત્રી શ્રી પૂર્ણશભાઈ મોદી વગેરેને કરી પણ કોઈએ ધ્યાનમાં લીધું નથી.જો અકસ્માતમાં કોઈ પણ મૃત્યુ પામશે તો સંપૂર્ણ જવાબદારી ડાંગના લગતા વળગતા અધિકારીશ્રીઓની જ રહેશે હવે ડાંગનું વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન આપી તાત્કાલિક રોડ નું સમારકામ કરી આપે અને ચોમાસા પછી રોડનું નવીનીકરણ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે

Amit shah – રાજકારણમાં રણનીતિના ઘડવૈયા છે અમિત શાહ, આ માટે આધુનિક ભારતના કહેવાય છે ‘ચાણક્ય’
જયશ્રી રામ, નવા યુગનો સૂર્યોદય: માત્ર અયોધ્યા જ નહી, પૂરો દેશ ૨ામમય : મંદિ૨ોમાં શણગા૨, મહાઆ૨તી
HDFCથી લઈને મારુતિ સુધી કંપનીઓએ કહ્યું- લોકડાઉન વધારે લંબાવી શકાય નહીં
અમદાવાદમાં ભાજપના 22 કિમી લાંબા રોડ શોમાં ભગવો છવાયો, કેસરી સાફા સાથે કાર્યકર્તા જોડાયા
ધૈર્યરાજને મળી ગયું 16 કરોડ રૂપિયાનું ઇંજેક્શન, 10 દિવસમાં શરૂ શરૂ ઇંજેક્શનની અસર
Share This Article
Facebook Email Print
Previous Article પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા સાપુતારા હાઉસફુલ
Next Article વાવ SRP ના જવાને આર્થિક સ્થિતિના કારણે એલોપેથીની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up