By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બલિયા હત્યાકાંડ: મુખ્ય આરોપી ભાજપ નેતા સહિત ચાર ઝડપાયા: કુલ 10 લોકોની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બલિયા હત્યાકાંડ: મુખ્ય આરોપી ભાજપ નેતા સહિત ચાર ઝડપાયા: કુલ 10 લોકોની ધરપકડ
GeneralNational

બલિયા હત્યાકાંડ: મુખ્ય આરોપી ભાજપ નેતા સહિત ચાર ઝડપાયા: કુલ 10 લોકોની ધરપકડ

HM News
Last updated: 19/10/2020 6:41 AM
HM News
5 years ago
Share
SHARE

લખનૌ : ઉત્તર પ્રદેશના બલિયામાં ભાજપના નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહ સહિત ચારેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે,તેમની જાણકારી આપનારાને પોલીસે અગાઉ 50 હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.ધીરેન્દ્ર પ્રતાપ પર આરોપ છે કે તેણે જાહેરમાં એક બેઠકમાં પોલીસની હાજરીમાં જ 46 વર્ષીય જય પ્રકાશ પાલની હત્યા કરી હતી.આ ઘટના બાદ સરકારે એસડીએમ ઉપરાંત 11 પોલીસકર્મીઓ અને અિધકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.

પોલીસ અિધકારીઓના જણાવ્યા અનુસાર િધરેન્દ્ર પ્રતાપને ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા લખનઉથી જ્યારે અન્ય આરોપી સંતોષ યાદવ,અજયસિંહ, ધર્મેન્દ્રસિંહને બલિયામાંથી જ ઝડપી લેવામાં આવ્યા હતા.

આ કેસમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે એફઆઇઆરમાં 30થી પણ વધુ આરોપીઓના નામ છે,તેથી અન્યોની શોધખોળ ચાલી રહી છે.જોકે મોટા ભાગના લોકોની ઓળખ કરવાની પણ બાકી છે તેથી તપાસ પ્રક્રિયાને તેજ કરવામા આવી છે

ધીરેન્દ્ર પ્રતાપ લખનઉના પોલીટેકનિક વિસ્તારમાંથી ઝડપાયો હતો,જેની જાણકારી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના આઇજી અમિતાભ યશ દ્વારા આપવામાં આવી હતી.ક્રોસિંગ પાસે ધીરેન્દ્ર તેના મિત્રની રાહ જોઇ રહ્યો હતો અને કોઇ અન્ય સૃથળે ભાગવાની તૈયારીમાં હતો ત્યારે જ ઝડપાઇ ગયો હતો.તેની પાસેથી એક આધારકાર્ડ અને એક હજાર રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

લાલ કિલા પર પહોંચ્યા આંદોલનકારી ખેડૂતો,અફડાતફડી અને પોલીસ ઘર્ષણ વચ્ચે ખેડૂતોએ લાલ કિલ્લા ખાતે ધ્વજ ફરકાવ્યા
બોલીવુડ સ્ટાર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા કોરોનાની ઝપટમાં
વલસાડ કલેકટરે ટ્વીટ કરી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચન કર્યું
પાકિસ્તાનમાં લાગ્યા જય શ્રીરામના નારા, હિન્દુઓ પર અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન
ભાજપમાં મોટું ભંગાણ, પોરબંદર જિલ્લામાં 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં
Share This Article
Facebook Email Print
Previous Article નેતાજી કો ભીડ પસંદ હૈ.! સુરતમાં BJPના ઉમેદવાર ભાન ભૂલ્યા, જમણવાર કરી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
Next Article ગુજરાતમાં રૂપાણી સરકાર સ્કૂલો ખોલવાનો નિર્ણય કોને પૂછીને લેશે ? જાણો શિક્ષણ મંત્રીએ કરી બહુ મોટી જાહેરાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up