By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બલેશ્વરની બંધ મીલમાંથી ચોરાયેલા 50 કિલો કોપર સાથે એક રીક્ષા ચાલક ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બલેશ્વરની બંધ મીલમાંથી ચોરાયેલા 50 કિલો કોપર સાથે એક રીક્ષા ચાલક ઝડપાયો
GeneralSouth Gujarat

બલેશ્વરની બંધ મીલમાંથી ચોરાયેલા 50 કિલો કોપર સાથે એક રીક્ષા ચાલક ઝડપાયો

HM News
Last updated: 29/12/2022 6:37 AM
HM News
3 years ago
Share
SHARE

– પલસાણા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ રિક્ષાને અટકાવી તપાસ કરતા રીક્ષા માંથી મુદ્દામાલ મળી આવ્યો હતો

બારડોલી : પલસાણા પોલીસે ત્રણ દિવસ પહેલા બલેશ્વરની નિરમાન કંપનીમાં થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.પલસાણા ચાર રસ્તા નજીક વાહન ચેકીંગ દરમિયાન ઓટો રિક્ષામાં ચોરીના કોપરના તાર ભરીને જતા એક ઇસમની પોલીસે અટકાયત કરી 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર ગત 24 તારીખના રોજ પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં હાઈવે ઉપર કાલાઘોડા ઇકોપાર્કમાં આવેલા બંધ હાલતમાં પડેલી નિરમાન કંપનીમાં કોઈ અજાણ્યા ઇસમે પાછળનો દરવાજો તોડી 50 કી.ગ્રા કોપરના વાયરો ચોરી ફરાર થઇ ગયો હતો.જે મામલે કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર સહદેવ સિંગ યાદવે પલસાણા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.તે દરમિયાન પલસાણા પોલીસ રાત્રિ દરમિયાન વાહન ચેકીંગમાં હતી.તે સમયે એક ઓટો રીક્ષા (GJ 05 BV 7777) આવી ચઢતા તેને રોકી રિક્ષામાં તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકની ગુણમાં ભરેલો 50 કી.ગ્રા કોપરનો વાયર જેની કિંમત રૂ. 30 હજાર તેમજ રીક્ષા મળી કુલ 1 લાખ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.ત્યાર બાદ આરોપી રામભૈયા ગંગારામ કુસ્વાહની અટક કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

નર્મદા જિલ્લામાં 9 કેસ કોરોના પોઝિટીવ, કોંગ્રેસ પ્રમુખની ફેમિલી કરાઈ હોમક્વોરંટિન
તમે કોરોના ફેલાવો છો કહીને યુવકે મહિલા ડોક્ટરને મારી દીધો લાફો
મહિલા દિવસ પર તમારી દીકરીને બનાવો લખપતિ! 416 રૂપિયાના રોકાણ પર લાડલીને મળશે પૂરા 65 લાખ
સહસ્ર દીવડાની મહાઆરતી સાથે સુરત ડાયમન્ડ બુર્સના શ્રીગણેશ
34 માંથી 18 બેઠકો કબજે કરી ભાજપે વડોદરા જિલ્લા પંચાયતની સત્તા હાંસલ કરી
Share This Article
Facebook Email Print
Previous Article કોસંબાના સિયાલજ નજીકથી ઇનોવા કારમાંથી વિદેશી દારૂ સાથે એક પકડાયો
Next Article તુવેરની આયાત ચાલુ વર્ષે ૩૦ ટકા વધવાનો અંદાજ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up